SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪] નવમું શ્રીઅનુત્તરોપપાતિકઅંગ સૂત્રનું પૂજન જાલિ મયાલિ ઉવયાલિ મુનિ, પુરિષસેણ વારિસેણ ॥ સંયમ લઈ અનુત્તર ગયા, હું. વંદું તિવિહેણ || ૧ || સુણ ગોવાલણી ગોરસડાં વાળી રે ઊભી રહેને - એ દેશી નવમું અંગ સેવો ભવિ પ્રાણી, નામ અણુત્તરોવવાઈ ગુણખાણી ॥ એ તો સોહમ ગણધરની ૩ ॥ તુમે પૂજા લાલ, અનુત્તરોવવાઈ અંગ સુગંધી ચૂરણે ।। એ સેવો લાલ, ઉદયે આવે ભાગ્ય હોય જો પૂરણે ॥ એ આંકણી ના સુંદર એક સુઅખંધ સોહે છે, ત્રણ્ય વર્ગે ભવિ મન મોહે છે, તેત્રીસ અધ્યયને બોડે છે ।। તુમે∞ ॥ એ સેવો ॥ ૨ ॥ સગ શ્રેણિક ધારણી સુત જાણો, નંદા સુત અભયકુમાર શાણો, દોય ચેલણા નંદન મન આણો ॥ તુમે૦ ૫ એ સેવો વૈશાલિક વચન સુણી કાને, બુઝ્યા વ્રત લીધે ઘણા બહુ માને, અનુત્તર સુર થાય સંયમ તાને ॥ તુમે∞ ।। એ સેવો || શ્રેણિક ધરણી સુત તેર ભલા, દીરધસેનાદિક ગુણનિ લા, લહ્યા સંયમેઅનુત્તર સુખ ભલાં ॥ તુમે॰ ॥ એ સેવો ।। ધન ધન્નો કાર્ક દીવાસી || બત્રીશ રમણી ત્યજી ગુણરાશિ, લઇ સંયમ અનુત્તરવાસી ॥ તુમે ॥ એ સેવો ॥ ૬ ॥ જિન ઉત્તમ મુખ પદ્મની વાણી, સુનક્ષત્રાદિક નવ ગુણ ખાણી, લહ્યા રૂપવિજય અનુત્તર નાણી ।। તુમે॰ ॥ એ સેવો || ૭ || ૪ || ૫ વાણી |॥ ૧ ॥ → મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી → પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૯- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે →>> → આ મંત્ર બોલી આગમ પધરાવો ૐ હ્રીં શ્રી અનુત્તરોપપાતિક સૂત્રાય નમો નમઃ સ્વાહા Jain Education International ॥ → પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy