SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ખમાઇ દઈ. ઈચ્છાકા, સંદિઇ ભગ0 મુહપત્તિ પડિલેહું ! (ગુ.) પડિલેહેહ (શિ.) ઈછું કહી મહપત્તિ પડિલેહે. ખમા) દઈ ઈચ્છકારિ ભગવન્! તુહે અરૂં પંચ મહāય, રાઈભોયણવિરમણછઠું આરોવાવણિ નંદિ કરાવણિ વાસનિક્ષેપ કરેઠ (ગુ.) કરેમિ (શિ.) ઈચ્છે. ગુરૂ મ0 સૂરિમંત્ર અથવા વર્ધમાનવિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ હાથમાં લઈ નવકાર ગણવા પૂર્વક આ પ્રમાણે બોલે. “પંચ મહલ્વયં રાઈભોયણવિરમણ છઠ્ઠ આરોવાવણિ નંદિ પવત્તેહ' (નિત્થરગપારગાહોહ) કહી ૩ વાર વાસક્ષેપ કરે. (શિ.) તહત્તિ કહે. પછી ખમાઈ દઈ ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અર્હ પંચમહāયું, રાઈભોયણ વિરમણ છઠ્ઠ આરોવાવણિ નંદિ કરાવણિ વાસનિક્ષેપ કરાવણિ દેવ વંદાવહ (ગુ.) વંદામિ (શિવ) ઈચ્છે. પછી ખમા, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ચૈત્યવંદન કરું? (ગુ.) કરેહ, (શિ.) ઈચ્છે કહે. વડીલ શ્રી ચૈત્યવંદન બોલે :ૐ નમઃ પાર્શ્વનાથાય. વિશ્વચિંતામણીયતે હીં ધરણેન્દ્ર વૈરોડ્યા પદ્માદેવી યુતાયતે ||૧|| શાંતિતુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિકીર્તિવિધાયિને ૐ હીં દ્વિ વ્યાલ વૈતાલ, સર્વાધિવ્યાધિનાશિને રી/ જયાડક્તિાડડખ્યા વિયાડડખ્યાડપરાજિતયાન્વિતઃ દિશાં પાલૈગૃહૈર્ય, વિદ્યાદેવીભિરન્વિતઃ all ૐ અસિઆઉસા નમસ્તત્ર રૈલોક્યનાથતામ્ | ચતુઃષષ્ઠિઃ સુરેન્દ્રાસ્તે ભાસત્તે છત્ર ચામરેઃ |૪|| શ્રી શંખેશ્વર મંડણ ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પ તરુકલ્પ ! ચૂરય દુષ્ટત્રાતં પૂરય મે વાંછિત નાથ ! // પી. - પછી જંકિંચિ0 નમુત્થણં, અરિહંત) વંદણવત્તિઓએ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી. પારી, નમોડી કહી થોય કહેવી. અસ્તનોતુ સ શ્રેય : શ્રિયં વદ્ધયાનતો નરેઃ | અર્મેન્દ્રી સકલાડàહિ, રંહસા સહ સૌમ્યત ||૧|| - પછી લોગસ્સ0 સવલોએ) અરિહંત) વંદણવત્તિ, અન્નત્થી કહી એક નવકારનો કાઉ૦ કરી, પારી. બીજી થોય. ઓમિતિ મત્તા યચ્છાસનસ્ય નન્તા સદાપદંહીં / આશ્રીયતે શ્રીયાતે, ભવતો ભવતો જિનાઃ પાન્ત ||૨ ! (૭૫) વિધિસંગ્રહ-૧-(વડી દીક્ષા વિધિ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy