________________
(૮)
વિધિસંગ્રહ-૧-(દીક્ષાવિધિ)
“ “દીક્ષાવિધિ આરંભ'
ખમાસમણ દઈ, ઈરિયાવહિયં પડિક્કમી, એક લોગસ્સનો ચંદેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ન કરે. પારી, સંપૂર્ણ લોગસ્સ કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! વસહિ પવેલ ? (ગુરૂ) પdઓ.
શિ. ઈચ્છે કહી, ખમાસમણ દઈ, (કહે) ભગવદ્ સુદ્ધાવસહિ (ગુ.) તહત્તિ (કહે).
ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહ. (ગુ.) પડિલેહ (કહે) શિષ્ય ઈચ્છે. કહી મુહપત્તિ પડિલેહે મુહપત્તિ પડિલેહ્યા પછી ખમાસમણ દે પછી (ઉભા થઈ આદેશ માંગે)
ઈચ્છકારિ ભગવન, તુહે અમહું સખ્યત્વ સામાયિક–શ્રત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણીનંદિ કરાવણી-વાસનિક્ષેપ કરેહ. (ગુ0) કરેમિ.
શિ. ઈચ્છે (બોલે) (સૂરિમંત્ર અથવા વર્ધમાનવિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ હાથમાં લઈ ૩ વાર નવકાર ગણવા પૂર્વક ગુરુ આ પ્રમાણે બોલે) સમ્યકત્વ સામાયિક-શ્રત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદિ પવત્તેહ. (કહી) નિત્થારગપારગાહોહ કહેતાં વાસક્ષેપ કરે. (શિષ્ય) તહત્તિ કહે.
ખમાસમણ દેશ ઈચ્છકારિ ભગવાન્ તુમ્હ અમ્હ સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદિ કરાવણી, વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવહ. (ગુ0) વંદામિ.
શિવ ઈચ્છે કહે, દીક્ષા આપનાર ગુરૂ, દીક્ષા લેનારને આઠ થોયના દેવવંદન કરાવે. (પુરૂષને પોતાના જમણા હાથે અને સ્ત્રીને પોતાના ડાબે હાથ તરફ રાખે) (દેવવંદન વિધિ હવે પછીના પૃષ્ઠ-૬-થી છાપેલ છે તે પ્રમાણે કરાવવી)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org