SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) વિધિસંગ્રહ-૧-(અનુયોગ વિધિ) | (૪) અનુયોગક્રિયા ઃ સ્થાપનાજી ખુલ્લા રાખી ઈરિયાવહિ પડિક્કમિ એક લોગસ્સનો કાઉસ્સગ્ન ચંદેસુ નિમ્મલયરા સુધી કરી, પ્રગટ લોગસ્સ કહેવો, ખમાદઈ ઈચ્છકારેણ સંદિ૦ ભગ0 વસહિ પવેલું ? (ગુ) પવે, (શિ) ભગવન્! સુધ્ધા વસહિ? (ગુ) તહત્તિ ખમા, ઈચ્છાકારેણ સંદિ૦ ભગવદ્ મુહપતિ પડિલેહુ? (ગુ) પડિલેહ, મુહપત્તિ પડીલેહી, બે વાંદણા દેવા, ઈચ્છાકા, સંદિO ભગ0 અનુયોગ આઢવું (ગુ) આઢવો, (શિ) ઈચ્છે) ખમા ઈચ્છકા, સંદિ૦ ભગ0 અનુયોગ આઢવાવણી કાઉસ્સગ્ન કરું ? (ગુ) કરેહ (શિ) ઈચ્છે, અનુયોગ આઢવાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો, પછી પ્રગટ નવકાર ગણી ખમા૦ દઈ અવિધિ આશાતના મિચ્છામિદુક્કડમ. ગુરૂ પણ અનુયોગ આઢવે (શિ) ઈચ્છામિ ખમા વંદિ૦ જાવ, નિસિહિયાએ (ગુ) તિવિહેણ (શિ) મત્થણ વંદામિ, ઈચ્છાકા, સંદિ૦ ભગ0 વાયણા સંદિસાઉં ? (ગુ) સંદિસાહ (શિ) ઈચ્છ, ખમા દેઈ ઈચ્છાકા, સંદિO ભગ0 વાયણા લેશું? (ગુ) લેજો (શિ) ઈચ્છે. ખમા દેઈ ઈચ્છકારિ ભગવદ્ પસાયકરી વાયણા પસાત કરાવોજી ગુરૂ નવકાર ગણવાપૂર્વક નીચે પ્રમાણે બોલે, નાણે પંચવિ પન્નાં જહા, આભિનિબોહિયનાણું, સુયનાણું, ઓહિનાણું, મણપજવનાણું, કેવલનાણું, તલ્થ ચત્તારિ અણુઓગદારા પન્નત્તા, તે જહા વિક્રમો, નિખેવો, અણગમો, નઓ અ, (શિ) ઈચ્છામિ ખમા વંદિ0 જાવનિસિહિ૦ (ગુ) તિવિહેણ (શિ) મત્થણ વંદામિ, ઈચ્છાકા, સંદિ0 ભગ0 બેસણે સંદિસાઉં ? (ગુ) સંદિસાહ (શિ) ઈચ્છે, ખમાઈ દેઈ, ઈચ્છાકાસંદિ૦ ભગ0 બેસ હાઉં ? (ગુ) કાવહ ઈચ્છે કહી શિષ્ય આસન ઉપર બેસે પછી ગુરૂ પ્રથમ નવકાર તથા કરેમિ ભંતે, સૂત્રનો અર્થ સંભળાવે (નોંધઃ- હાલમાં દરેકના મૂળપાઠ સંભળાવવામાં આવે છે. પછી સમય હોય તો અર્થ પણ સંભળાવે) (૧) નમો અરિહંતાણં, નમો સિધ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy