________________
પવેયણા વિધિ (વસતિ જોઈને સ્થાપનાજી ખુલ્લા રાખી ઈરિયાવહી પડિક્કમે-) (ચાલુ ક્રિયા વખતે પવેયણાની ક્રિયામાં સ્થાપનાજી ખુલ્લા હશે જ) ખમા૦ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પવેલું ? (ગુ.) પરેઓ (શિ.) ઈચ્છે
ખમાઈ ભગવદ્ સુધ્ધાવસતિ (ગુ.) તહત્તિ કહે. (આટલી ક્રિયા ફક્ત પણ કરાવે ત્યારે આવે ચાલુ જોગની ક્રિયામાં આ આદેશ પૂર્વે મંગાયેલા હોઈ ફરી માંગવા નહીં)
ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પવેયણા મપત્તિ પડિલેહું? (ગુ.) પડિલેહેહ (શિ.) ઈચ્છે કહી, મુહપત્તિ પડિલેહી પછી બે વાંદણા દઈ–
ઊભા ઊભા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પવેયણા પવેલું (ગુ.) પહેઓ (શિ.) ઈચ્છે. (કહે)
ખમાઈ દઈ. ઈચ્છકારિ ભગવન્! તુહે અરૂં યોગ ઉખેવાવણી નંદિકરાવણી, વાસનિક્ષેપકરાવણી. દેવવંદાવણી કાઉસ્સગ્ન કરાવણી (તથા) આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી. નંદિકરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી. નંદીસૂત્ર કઢાવણી, કાઉસ્સગ્ન કરાવણી, આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન ઉદ્દેશાવણી, સમુદ્શાવણી, અણુજાણાવણી કાઉસ્સગ્ન કરાવણી, વાયણા સંદિસાવણી વાયણા લેવડાવણી. જોગદિનપેસરાવણી પાલી તપ કરશુંજી ?
(ગુ.) કરજો, (શિ.) ઈચ્છે (કહે). ખમા) દઈ ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી. પછી પચ્ચખાણ કરી, બે વાંદણા દઈ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં ? (ગુ.) સંદિસાવે (શિ.) ઈચ્છે ખમા૦ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? (ગુરુ) ઠાએહ (શિ.) ઈચ્છે ખમા) દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. –
(આ પવેયણાવિધિ વડી દીક્ષાના નાના જોગની છે મોટા જોગના આદેશોમાં ફેરફાર છે જે પછી આપેલ છે.) (૨૫)
વિધિસંગ્રહ-૧-(૫વેયણા વિધિ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org