________________
(૨૪)
વિધિસંગ્રહ–૧–(અધ્યયન–૧–સમુદ્દેશ તથા અનુજ્ઞા વિધિ)
ઈચ્છકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાહુ ? (ગુ.) સંદિસાવેહ (શિ.) ઈચ્છું. ખમા∞ ઈચ્છકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં (ગુ.) ઠાએહ (શિ.) ઈચ્છું. ખમા અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં...પછી બે વાંદણા દેવા.
-: આવશ્યક શ્રુતસ્કંધ પ્રથમ અધ્યયનનો અનુજ્ઞાવિધિ :
(૧) ખમા ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાંં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમં અધ્યયન અણુજાણહ (ગુ.) અણુજાણામિ (શિ.)
ઈચ્છું. (કહે)
(૨) ખમા૦ સંદિસહ કિં ભણામિ ? (ગુ.) વંદિતા પવ્વહ (શિ.) ઈચ્છું. (કહે)
(૩) ખમા૦ ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમં અધ્યયનં અણુન્નાયં ઈચ્છામો અણુસિò (ગુરુ.) અણુસાયં અણુસાયં ખમાસમણાણું હસ્થેણં સુત્તેણં અત્થેણં તદુભયેણં સમ્મ ધારિાહિ અત્રેસિં ચ પવજ્જાહિં ગુરુગુણહિં વુઢ્ઢીજ્જાહિ નિત્થારગપારગાહોહ (શિષ્ય.) તહત્તિ. કહે
(૪) ખમા તુમ્હાણું પવેઇઅં સંદિસહ સાહૂણં પવેએમિ ? (ગુ.) પવેહ (શિ.) ઈચ્છું.
(૫) ખમા૦ એક નવકાર ગણે
(૬) ખમા૦ તુમ્હાણું પવેઈયં સાહૂણં પવેઇયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ (ગુ.) કરેહ (શિ.) ઈચ્છું
(૭) ખમા૦ ઈચ્છકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન અણુજાણાવવણ કરેમિ કાઉસ્સગં. અન્નત્થ એક લોગસ્સનો કાઉસ્સગ્ગ (સાગરવરગંભીરા સુધી) કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી બે વાંદણા આપી ઊભા થઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાદું (ગુ.) સંદિસાવેહ (શિ.) ઈચ્છું
ખમા∞ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં (ગુ.) ઠાએહ (શિ.) ઈચ્છું. ખમાસમણ દઈ- અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org