SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) વિધિસંગ્રહ-૧-(ઉદેશ વિધિ) હવે અનુષ્ઠાનવિધિ જણાવીએ છીએ - -: સૂત્રનો ઉદ્દેશ વિધિ :(૧) ખમા) દઈ ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અમર્ડ શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દિસહ ! (ગુ0) ઉદિસામિ (શિષ્ય.) ઈચ્છે કહે (૨) ખમા) દઈ, સંદિસહ કિં ભણામિ ? (ગુ.) વંદિત્તા પÒહ (શિષ્ય) ઈચ્છે કહે. (૩) ખમા દઈ, ઈચ્છકારિ ભગવન્! તુહે અમસ્તું શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદિઠો ઈચ્છામો અણુસહૈિં ? (ગુરુ) ઉદિઠો ઉદિઠો ખમાસમણાણ હત્યેણે સુણ અર્થેણ તદુભયેણે જોગં કરિજાહિ ? (શિષ્ય.) તહત્તિ. (કહે) (૪) ખમાઈ દઈ, તુમ્હાણ પવેઈ સંદિસહ સાહૂણં પવેએમિ ? (ગુ-) પવેહ (શિષ્ય) ઈચ્છે કહે. (૫) ખમા દઈ, એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા દેવી. (દરેક નંદિમાં) વાસક્ષેપ લેતાં જવું (૬) ખમા તુમ્હાણ પવેઈએ સાહૂણં પવેઈએ સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? (ગુ.) કરેહ (શિષ્ય.) ઈચ્છે. (૭) ખમા ઈચ્છકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ) અન્નત્થ૦એક લોગસ્સનો કાઉ૦ સાગરવરગંભીરા સુધી, કરી, પારી પ્રગટ લોગસ્સ કહે. ખમાતુ દઈ - અવિધિ આશાતાના મિચ્છામિ દુક્કડમ્. ઉદ્દેશ નદીવિધિ પૂર્ણ થઈ -: આવશ્યક શ્રુતસ્કંઘના પ્રથમ અધ્યયનનો ઉદ્દેશ વિધિ :(૧) ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન ઉદ્દિસહ ? (ગુ0) ઉદિસામિ (શિ.) ઈચ્છે (૨) ખમા, સંદિસહ કિં ભણામિ ? (ગુ.) વંદિતા પÒહ (શિ.) ઈચ્છે. કહે. (૩) ખમા ઈચ્છકારિ ભગવન્! તુણ્ડ અમ્પં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન ઉદિä ઈચ્છામો અણુસટિ (ગુરુ.) ઉદિઠું ઉદિä ખમાસમણાણે હત્થરં સુત્તેણં અત્થણે તદ્દભવેણ જોગં કરિજાહિ (શિષ્ય.) તહત્તિ. (કહે) (૪) ખમા તુમ્હાણ પવેઈ સંદિસહ સાહૂણં પવેએમિ ? (ગુ.) પવેહ (શિ.) ઈચ્છે કહે. (૫) ખમા નવકાર એક ગણાવો. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy