________________
ખમા૦ દઈ ઈચ્છાકા, સંદિ0 ભગવન્! મુહપત્તિ પડિલેહું (ગુ)-પડિલેહેહ (શિ.) ઈચ્છે કહી અપત્તિ પડિલેહે ખમા૦ દઈ. ઈચ્છકારિ ભગવન ! તુમ્હ અર્પે શ્રી યોગે ઉખેવો ? (ગુ.) ઉખેવામિ (શિષ્ય) ઇચ્છે છે.
ખમા દઈ ઈચ્છકારિ ભગવન ! તુપે અરૂં શ્રી યોગ ઉખેવાવણિ નંદિકરાવણિ વાસનિક્ષેપ કરો ? (ગુ.- કરેમિ) એમ કહી ત્રણ નવકારપૂર્વક વાસક્ષેપ નાંખતા યોગ ઉખેવ, નંદિ પવત્તેહ નિત્થારગપારગાહોહ એમ બોલે, શિષ્ય તહત્તિ કહે.
પછી ખમા દઈ, ઈચ્છકારિ ભગવન્! તુઓ અરૂં શ્રી યોગ ઉખેવાવણિ નંદિ કરવાણી વાસનિક્ષેપ કરાવણિ દેવ વંદાવો ? (ગુ-વંદાવેમિ) એમ કહે. શિષ્ય ઈચ્છે કહે.
ખમાઈ દઈ. ઈચ્છાકા, સંદિ. ભગ૭ ચૈત્યવંદન કરું ? એમ ગુરુ આદેશ માંગે. પછી પાર્શ્વનાથનું ચૈત્યવંદન ગુરુ બોલે, ૐ નમઃ પાર્શ્વનાથાય. વિશ્વચિંતામણીયતે લીં ધરણેન્દ્ર વૈરોટયા પદ્માદેવી યુતાયતે ||૧|| શાંતિતુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિકીર્તિવિધાયિને ૐ હીં દ્વિવ્યાલવૈતાલ, સવધિવ્યાધિનાશિને રા જયાહજિતાખ્યા વિજયાડડખ્યાડપરાજિતયાન્વિતઃ દિશાંપાલેગૃહૈર્યક્ષે, ર્વિદ્યાદેવીભિરન્વિતઃ |૩. ૐ અસિઆઉસા નમસ્તત્ર વૈલોક્યનાથતામ્ | ચતુઃષષ્ઠિઃ સુરેન્દ્રાસ્તે ભાસને છત્ર ચામરઃ ૪ll. શ્રી શંખેશ્વર મંડણ ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પ તરુકલ્પ ! ચૂય દુષ્ટદ્યાત પૂરય મે વાંછિત નાથ ! તે પા. > ચેત્ય૦ કહી, જંકિંચિ૦ નમુત્થણંજાવંતિ) ખમા), જાવંત) નમોડર્ડઉવસગ્ગહરંતુ જયવીયરાય૦ કહી,
- પછી પ્રતિમાજી હોય તો નાણને પડદો કરાવી સ્થાપનાજી સન્મુખ બે વાંદણા દેવડાવે. પડદો લેવડાવી, શિષ્ય ખમાસમણ દઈ-ઊભા રહે, ઈચ્છકારિ ભગવન્! તુહે અમ શ્રી યોગ ઉખેવાવણી, નંદિ કરાવણી વાસનિક્ષેપ કરાવણી, દેવ વંદાવણિ કાઉસ્સગ્ગ કરાવો (ગુ-કરેઠ) શિષ્ય૦ ઈચ્છે, કહે
- શ્રી યોગ ઉખેવાવણી નંદિકરાવણી વાસનિક્ષેપકરાવણી દેવવંદાવણિ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ કહી, એક લોગસ્સનો સાગરવરગંભીરા સુધી કાઉસ્સગ્ન કરી, પારી, પ્રગટ લોગસ્સ કહે. (૧૭)
વિધિસંગ્રહ-૧-(યોગ પ્રવેશ વિધિ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org