SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ (શિ.) તત્તિ કહે. (૩) સવ્વાનુયોગ અણુજાણાવણિ પંન્યાસ પદું આરોવાવણી નંદિપવત્તેઇ (આ પ્રમાણે ત્રણ વખત બોલે અને ત્રણે વખત) નિત્થારગપારગા હોહ કહે. (શિ.) તત્તિ કહે. * (૪) ભગવતીયોગ અણુજાણાવણ ણિ પદ આરોવાણ નંદ પવત્તેઇ નિત્થારગપારગા હોહ આ પ્રમાણે ત્રણ વખત બોલે) (શિ.) તત્તિ કહે. -: સાત ખમાસમણા ઃ [1] (૧) આચાર્ય પદ : પદગ્રાહક ખમા૦ ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અન્વં દત્વગુણ પજ્જવેહિં અણુયોગં અણુજાહ. (ગુ.) અણુજાણામિ. (શિ.) ઇચ્છું કહે. ૦ (૨) વાચક પદ. ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાંં વાચકપદં અણુજાણહ આરોવે, (ગુ) અણુજાણામિ. આરોવેમિ. (શિ.) ઇચ્છું કહે. * (૩) પંન્યાસ પદ. ખમા ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાંં સવ્વાનુયોગ અણુજાણહ. પંન્યાસ પદં અણુજાણહ આરોવેહ. (ગુ.) અણુજાણામિ આરોવેમિ. (શિ.) ઇચ્છું કહે. * (૪) ભગવતી યોગ. ગણિ પદ. ખમા ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાંં ભગવતી યોગં અણુજાણહ. ગણિપદ આરોવેહ. (ગુ.) અણુજાણામિ આરોવેમિ. (શિ.) ઇચ્છું કહે [2] ખમા∞ સંદિસહ કિં ભણામિ ? (ગુ.) વદિત્તા પવેહ. (શિ.) ઇચ્છું. [3] ) (૧) આચાર્ય પદ ખમા ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાં દવ્યગુણપક્વેલ્ડિં અણુયોગં અણુન્નાયં ઇચ્છામો અણુટ્ઠિ. (ગુ.) અણુન્નાયેં અણુન્નાયં ખમાસમણાણું હસ્થેણં સુત્તેણં અત્થેણં તદ્દભયેણં સમ્મ ધારિાહિ દત્વગુણપવૈહિં અશેચિં ચ પવાહિ ગુરુગુણેહિ વુદ્ધિાહિ નિત્થારગપારગા હોહ. (શિ.) તત્તિ (કહે) (૧૪૧) Jain Education International For Private & Personal Use Only વિધિસંગ્રહ-૧ –(પદપ્રધાન વિધિ) www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy