________________
(૧૪૦)
વિધિસંગ્રહ-૧-(પપ્રધાન વિધિ) અણુજાણાવિણ પં. પદે આરોવાવણિ નંદિકરાવણિ વાસનિક્ષેપ કરાવણિ દેવવંદાવણિ નંદિસૂત્ર સંભળાવણિ નંદિસૂત્ર કઢાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ0 એક લોગસ્સ સાગરવર ગંભીરા સુધી. કરવો, પારી, પ્રગટ લોગસ્સ કહેવો.
* (૪) ભગવતીયોગ. ગ. પદ. (ગુ. શિ.) ખમા ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અહં ભગવતી યોગ અણુજાણાવણિ ગણિપદ આરોવાવણિ નંદિ કરાવણિ વાસનિક્ષેપ કરાવણિ દેવવંદાવણિ નંદિસૂત્ર સંભળાવણિ નંદિસૂત્ર કઢાવણિ કાઉસ્સગ્ગ કરાવેઠ (કરું) (ગુ.) કરાવેમિ (શિ.) ઇચ્છે (ગુ.) (કરેમિ). (ગુ. શિ.) ઉભય ખમા, ઇચ્છાકારેણ સંદિ0 ભગવન્! ભગવતી યોગ અણુજાણાવણિ ગણિપદ આરોવાવણિ નંદિકરાવણિ વાસનિક્ષેપ કરાવણિ દેવવંદાવણિ નંદિસૂત્ર સંભળાવણિ નંદિસૂત્ર કઢાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક લોગસ્સ0 કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરવો. પારી પ્રગટ લોગસ્સ કહેવો.
ખમાઇચ્છકારિ ભગવન્! પસાય કરી નંદિસૂત્ર સંભળાવોજી (ગુ.) સંભળાવેમિ (શિ.) ઇચ્છ. (ગુ.) ખમા ઇચ્છકારણ સંદિ0 ભગવન્! નંદિસૂત્ર કટું ? (શિ.) ઇચ્છે (ગુ.) ત્રણ નવકાર ગણવા પૂર્વક સાતસો શ્લોક પ્રમાણ નંદિસૂત્ર સંભળાવે. (જે સંભળાવી શકે તે ગુરુની આજ્ઞાથી નંદિસૂત્ર આખું બોલે,).
પદગ્રાહક બે આંગળી ઉપર રહે અને બે આંગળી નીચે રહે તે રીતે વચમાં મુહપત્તિ રાખીને મસ્તક નમાવવા પૂર્વક ઉભા ઉભા નંદિસૂત્ર સાંભળે. સમસ્ત નંદિસૂત્ર પૂરું થયા બાદ (ગુ.) નિત્થરપારના હોહ કહે (શિ.) તહત્તિ ઇચ્છામો અણુસર્દિ કહે.
ગુ. શિ. ના મસ્તકે હાથ મુકી ઈમ પણ પઠવણે પહુચ્ચ (પદવી લેનારનું નામ બોલવું.) પછી 10 આ પદે દધ્વગુણ પજવેહિં અણુયોગાન્ અણુજણાવણિ સૂરિપદઆરોવાવણિ નંદિપવલ્લેઇ (આ પ્રમાણે ત્રણ વખત બોલે અને ત્રણ વખત) નિત્થારગપારના હોઠ કહે. પછી આ પ્રમાણે કહે ૐ નમો આયરિયાણં ભગવંતાણં નાણાં દંસણીણ ચરિત્તીર્ણ પંચવિહાયાર સુઠિયાણ ઇહ ભગવંતો આયરિયા અવતરંતુ સાહૂ સાહૂણી સાવય સાવિયા કયં પૂર્ય પડિચ્છન્તુ, સવ્યસિદ્ધિ દિસંતુ સ્વાહા
૦ (૨) વાચકપદ આરોવાવણિ નંદિપવલ્લેઈ (આ પ્રમાણે ૩ વખત બોલે અને ૩ વખત) નિત્થારંગપારગા ોહ કહે
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org