________________
પાયા)થી ચાલે એવો જોગવિધિઓમાં લેખ છે પણ ચોમાસામાં તો પાટલી જ જોઇયે.
કાલ લેતાં દાંડીઘર આંગળી અને અંગુઠા વચ્ચે દાંડી રાખી નવકાર ગણે ત્યારે ડાબો હાથ પાટલી સામો રાખી પાટલી અને પાટલીની દાંડી એક નવકારે થાપે. પછી મુઠીવાળી જમણે હાથેથી એક નવકારે ડાબા હાથની દાંડી થાપી મુઠી વાળે.
પભાઇ વિરતી કાલગ્રહણ લેતાં પૂર્વદિશા તરફ જાય ત્યારે કાલગ્રહી પોતાના જમણા હાથે ફરીને જાય; અને દાંડીઘર પણ પોતાને જમણે હાથે ફરી તેની પાછળ જાય ત્યાં કાલગ્રહી ઉત્તરદિશા સામે મુખ રાખી ઉભો રહે અને દાંડીઘર પોતાને જમણે હાથે ફરી પાટલી પાસે જઇ આદેશ માંગી પાછો પોતાને જમણે હાથે ફરી પૂર્વ દિશામાં જઇ દક્ષિણ સામે મુખ કરીને કાલગ્રાહીની સામે ઉભો રહે, કાલગ્રહી કાલમાંડલું કરી પાંચ વાનાં ભેગા કરી ઉભો થતાં નિસીહી નમો ખમાસમણાણું એટલું બોલે પછી ચાર કાઉસ્સગ્ન કરે; તેમાં પહેલો પૂર્વ સન્મુખ, બીજો દક્ષિણ સન્મુખ, ત્રીજો પશ્ચિમ સન્મુખ, ચોથો ઉત્તર સન્મુખ કરી સત્તર ગાથા પૂરી કરી એક નવકારનો કાઉસ્સગ્ન કરી નવકાર ગણી પોતાને જમણે હાથે ફરી, પાછો પાટલી તરફ જાય, દાંડીધર તેની પાછળ જાય.
જો ભગવતીના જોગ કર્યા હોય તો અથવા ભગવતીની (અનુજ્ઞા) નંદિ કર્યા પછી સંઘટ્ટો આઉત્તવાણય લેવા અને મેલવા મુહપત્તિ પડિલેહવી ન જોઇએ, એવો પાઠ જોગવિધિઓમાં છે પણ હાલમાં પ્રવૃત્તિ પડીલેહવાની છે. - જ્યારે સંઘટ્ટો આઉત્તવાણય લે ત્યારે દાંડો ડાબા પગ ઉપર રાખી ડાબા હાથના અંગુઠે અદ્ધર રાખી જમણે હાથે એક નવકાર થાપી ઉભા ઉભા ઇચ્છાકારેણ સંદિસહ સંઘટ્ટો સંદિસાઉં ? ઇચ્છે, ખમાળ દઇ ઇચ્છાકારેણ સંદિસહ સંઘટ્ટો લઉં ? ઇચ્છે, ખમા ઇચ્છાકારેણ સંદિસહ સંઘટ્ટો લેવાવણી કાઉસગ્ગ કરું? ઇચ્છ, સંઘટ્ટો લેવાવણી કરેમિ કાઉસગ્ગ અન્નત્થ૦ ૧ નવકારનો કાઉસગ્ગ કરી નમો અરિહંતાણં બોલ્યા વગર પ્રગટ નવકાર ૧ ગણી પછી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ કરી જમણો હાથ સવળો કરી એક નવકારે દાંડો ઉથાપવો, પછી જો આઉત્તવાણય લેવું હોય તો ફરી એક નવકારથી દાંડો થાપી ખમા. ઇચ્છા, સંદિસહ આઉત્તવાણય સંદિસાઉં ? ઇચ્છે, ખમાઇ ઇચ્છા સં૦ આઉત્તલઉં ? ઇચ્છે આઉ૦ લેવાઇ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ ૧ નવકારનો કાટ નમો અરિહંતાણં બોલ્યા વગર પ્રગટ નવકાર ૧ ગણી ખમા દઇ અવિધિ આશાતાનો મિચ્છામિદુક્કડં દઇ જમણો હાથ સવળો રાખી (૧૨૭).
વિધિસંગ્રહ-૧-(યોગ સંબંધિ સુચના)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org