________________
દીક્ષાવિધિ
સોમ યમ વરૂણ વેસમણ. વાસવાણું તહેવ પંચė | તહ લોગ પાલયાણું, સૂરાઈ ગહાણ ય નવ ́ ॥૪॥ સાહંતસ્સ સમક્ખ, મઋમિણું ચેવ ધમ્મણુક્રાણું । સિદ્ધિમવિગ્ધ ગચ્છઉ, જિણાઈ નવકારઓ ધણિય॥૫॥
→ પછી હાથ જોડી જયવીય૨ાય૦ સંપૂર્ણ કહેવા. પછી નાણને પડદો કરાવી ખુલ્લા સ્થાપનાજી સામે બે વાંદણા દેવડાવવાં. પછી પડદો લેવડાવી પ્રભુ સામે ખમા દેઈ. (સ્થાપનાજી હોય તો ખમા૦ ની જરૂર નથી) ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અહં સમ્યકત્વ સામાયિક શ્રુત સામાયિક દેશવિરતિ સામાયિક સર્વવિરતિ સામા૦ આરોવાવણી નંદિક૨ાવણી વાસનિક્ષેપ ક૨ાવણી દેવ વૃંદાવણી નંદિસૂત્ર સંભળાવણી નંદિસૂત્ર કઢાવણી કાઉસ્સગ્ગ કરૂ ?
(શિ) ઈચ્છે. સમ્યકત્વ સામા૦ શ્રુત સામા દેશશિવરિત સામા૦ સર્વવરિત સામા૦ આરોવાવણી, નંદિ કરાવણી વાસનિક્ષેપ ક૨ાવણી દેવ વંદાવણી નંદિસૂત્ર સંભળાવણી, નંદિસૂત્ર કઢાવણી કરેમિ કાઉ∞ અન્નત્થ૰ (ગુરૂ શિષ્ય બંને) સાગરવરગંભીરા સુધી એક લોગસ્સનો કાઉ કરે. પારી પ્રગટ લોગસ્સ કહે,
ખમા૰ દેઈ ઈચ્છકાર ભગવન્ ! પસાય કરી નંદસૂત્ર સંભળાવોજી. (શિષ્ય બે હાથ જોડી, બે હાથની બબ્બે આંગળી નીચે રહે અને બે આંગળી ઊપર રહે તે રીતે મુહપત્તિ રાખી, ભગવાન સન્મુખ મસ્તક નમાવી ઊભા રહી નંદિસૂત્ર સાંભળે)
(ગુરુ) ખમા૦ દેઇ ઇચ્છાકા સંદિ॰ ભગ૦ શ્રી નંદિસૂત્ર કહું ? કહી નવકાર ગણવાપૂર્વક:- (શક્યતાએ ઊભા થવું.) ઈમં પુણ પઢવાં પડુચ્ચ ભવ્યાએ સમ્યક્ત્વ સામા૦ શ્રુતસામા૦ દેશવિરતિ સામા૰ સર્વવિરતિ સામા૰ આરોવીય નંદિ પવત્તેહ. નિત્યારગપારગાહોહ. (એ પાઠ બોલે) શિ, તહત્તિ કહે. આ રીતે ત્રણ વખત નવકાર ગણવાપૂર્વક ત્રણ વાર નંદિ સંભળાવે, તે ત્રણે વખત અલગ અલગ ત્રણવાર વાસક્ષેપ પણ કરે.
પછી ખમા૦ દેવડાવી, ઈચ્છકાર ભગવન્ ! મમ મુંડાવેહ, મમ પવ્વાવેહ ! મમ વેસં સમ્પૂહ ! આ પાઠ શિષ્ય પાસે ત્રણ વાર બોલાવે. અને ચરવળો નીચે મૂકાવે.
દીક્ષાર્થીના કુટુંબી છાબમાંથી ઓધો મુહપત્તિ ગુરૂ મહારાજને આપે (મુહપત્તિ ઓઘાના દોરે બાંધેલી રાખવી)
(ગુરૂ ઊભા થઈ) ગુરૂમહા૦ મંત્રથી ઓઘો સાત વખત મંત્રિત કરવા પૂર્વક વાસક્ષેપ કરી, એક નવકાર ગણી, શિષ્યની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org