________________
પાલી પલટવાની વિધિ
૩૩ ગ.શિ.) ઈચ્છું ઠાજો ખમા દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડે કહી,---
પછી રોજની સઝાય કરવી પછી ગુરુવંદન. ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું? (ગુ.) કરેહ (શિ.) ઈચ્છે એક નવકાર - ધમ્મોમંગલની પાંચ ગાથા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઉપયોગ કરું? (ગુ.) કરેહ. (શિ.ઈચ્છે, ઇચ્છકારેણ સંદિસહ ભગવન્! ઉપયોગ કરાવણિ કાઉસ્સગ્ન કરું ? (ગુ.) કરેહ (શિ.) ઈચ્છે ઉપયોગ કરાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ. કાઉ0 પારી પ્રગટ નવકાર
| (શિ.) ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! (ગુ.) લાભ. (શિપ્ય) કહું લેશુંજી. (ગુ.) જગહિએ પૂવસૂરિહિં. (શિ.) આવસ્સિયાએ (ગુ.) જલ્સ જેગો. (શિ.) સક્ઝાતરનું ઘર ?(તમારા ગુરુજી કરે તે.).
- ક્રિયામાં આવતા જુદા જુદા કાઉસ્સગ્ગની સમજ કાઉ|૧| શ્રત રૂંઘ કે શતકનો એકલો સમુદેસ કે અનુજ્ઞાનો-૧કાઉ|૨|શ્રુતસ્કંધનાં સમુદેસ નો-૧- અને અનુજ્ઞાનો-૧કાઉ|૩|અધ્યયનના ઉદ્દેસાનો-૧, સમુદેસનો-૧-, અનુજ્ઞાનો-૧| કાઉ૦[૪ શ્રુતસ્કંધના ઉદ્દેસાનો-૧-, અધ્યયનના ઉદ્દેસાનો-૧- સમુદેસનો-૧- અને અનુજ્ઞાનો-૧કાઉ|૫|ઉદેસાના ઉદેસાનો-૧-, સમુદેસાનો-૧-, અનુજ્ઞાનો-૧-, અધ્યયનના સમુદેસનો-૧-, અનુજ્ઞાનો-૧કાઉ||ઉદ્દેસાના ઉદેસાના-૨, સમુદેસના-૨-, અનુજ્ઞાના-૨કાઉ|૭|અધ્યયના ઉદેસાનો-૧, બે ઉદ્દેસાના-૨, ઉદેસાના સમુદેસના-૨-, ઉદેસાની અનુજ્ઞાના-૨ | કાઉ૦૮બે ઉદ્દેસાના ઉદેસાના-૨, સમુદેસાના-૨, અનુજ્ઞાના-૨-, અધ્યયનનો સમુદેસ-૧, અનુજ્ઞા-૧, કાઉ|૯|અધ્યયનના ઉદેસાનો-૧ ઉદ્દેસાના ઉદ્દેસાના-૨,સમુદેસના-૨-, અનુજ્ઞાના-૨,અધ્યયનના સમુદેસાનો-૧-.અનુજ્ઞાનો-૧-.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org