________________ 372 ભાવલોક સર્ગ- 37 ततः शाश्वतचैत्यानां सर्वसंख्यानिरूपणं / त्रयोविंशेऽखिलं सर्गे विविच्येत्यादि वर्णित / / 37 / / नृक्षेत्रात्परतश्चंद्र-सूर्यादिश्रेणिकीर्तनं / પુષ્યક્ષિીરવર-દ્વીપધ્ધિવિનિપાં || રૂ૮ | क्रमानंदीश्वरद्वीप-चैत्याद्याख्यानविस्तृतिः / इत्याधुक्तं चतुर्विंशे स्वयंभूरमणावधि // 39 // पंचविंशे स्थिरचंद्र-ज्योतिश्चक्रव्यवस्थितिः / ऊध्धर्वलोकेऽथ सौधर्मे-शानयोर्देवलोकयोः // 40 // विमानावलयः पुष्पावकीर्णाश्च यथास्थितिः / / विमानमानप्रासाद-परिपाट्यः सभा अपि // 41 // उत्पंद्यते यथा देवो अभिषिच्यंत एव ते / पूजयंति यथा सिद्धान् यथा भोगांश्च भुंजते // 42 // याहकस्वरूपाभाषां च यां भाषते सुधाभुजः / / भवंति देव्यो याद्दश्यः सेवंते च रतं यथा // 43 // आहारो याद्दगेषामु-च्छ्वासश्च यावदंतरः / यथा मनुष्यलोकेऽमी आयांति स्नेहयंत्रिताः / / 44 / / प्रेम्णा वशीकृता यांति यावतीषु महीष्वधः / मध्येमहर्द्धिकं यांति यथावधिद्दशो यथा // 45 // (અઢીદ્વીપ) માં આવેલા સમસ્ત ક્ષેત્ર અને પર્વતાદિનો સંગ્રહ કરેલો છે, તેમ જ સર્વ શાશ્વત ચેત્યોની સંખ્યાનું વિસ્તાર સાથે નિરૂપણ કર્યું છે. 36-37. ચોવીશમાં સર્ગમાં મનુષ્ય ક્ષેત્રની બહાર આવેલા સ્થિર જ્યોતિષી પૈકી સૂર્ય ચંદ્રની શ્રેણિનું વર્ણન કર્યું છે. તથા પુષ્કરવર સમુદ્ર, ક્ષીરવરદ્વીપ ક્ષીરવર સમુદ્ર વગેરેનું વર્ણન, અનુક્રમે આવતા નંદીશ્વરદ્વીપનું અને તે દ્વીપમાં આવેલા શાશ્વતા ચેત્યોનું વિસ્તારથી વર્ણન અને અંતે સ્વયંભૂરમણ સમુદ્ર સુધીનું વર્ણન આપેલું છે. 38-39. પચીશમા સર્ગમાં ચર અને સ્થિર એવા ચંદ્રાદિ જ્યોતિષીની વ્યવસ્થિતિનું સવિસ્તર વર્ણન છે. છવીશમાં સર્ગમાં ઉર્ધ્વલોકનું વર્ણન શરૂ થાય છે. તેમાં સૌધર્મ અને ઈશાન દેવલોકની હકીક્ત, તેના વિમાનોની શ્રેણિઓ, પુષ્પાવકીર્ણ વિમાનો, તેનું માન, તેનાં પ્રાસાદની અને સભાઓની પરિપાટી, નવો દેવ કેવી રીતે ઉત્પન્ન થાય ?, તેના અભિષેકની હકીક્ત, તેના વડે કરાતી સિદ્ધોની પૂજા, તેનાથી ભોગવાતા ભોગ, દેવોના સ્વરૂપનું વર્ણન, દેવો કેવી ભાષા બોલે છે ? દેવીઓના સ્વરૂપનું વર્ણન, તેની સાથેના વિલાસનું (કામક્રીડાનું) વર્ણન, તેમનો કેવા પ્રકારનો આહાર ? અને તેઓ આહાર અને શ્વાસોચ્છવાસ કેટલે અંતરે લે છે ? મનુષ્ય લોકમાં સ્નેહના આકર્ષણથી તેમનું આવવું, તેમના વશીકરણથી કેટલી નરક પૃથ્વી સુધી તેમનું જવું, મહર્વિક દેવસ્વરૂપ, તથા તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org