________________ 370 ભાવલોક સર્ગ - 37 ततो हैमवतक्षेत्र-तद्वैताढ्याद्रिवर्णनं / ततो महाहिमवतः सरिच्छंगहृदस्पृशः // 17 // क्षेत्रस्य हरिवर्षस्य निषधाद्रेश्च वर्णनं / શીતાશતોડયો: પં-દૂધવત્યો પોડશે | 98 | देवकुरुत्तरकुरु-पूर्वापरविदेहकाः / / सामान्यतश्चतुर्धेति. महाविदेहवर्णनं // 19 // विजयानां वक्षस्कारां-तर्नदीनां च कीर्तनं / विजयेषु च वैताट्य-षट्खंडनगरीस्थितिः // 20 // गंधमादनसन्माल्य-वतोश्च गजदंतयोः / ઉત્તરાં વરૂપ ર વિસ્તરે નિરૂપvi | 20 | यमकायोहदानां च कांचनक्ष्माभृतामपि / जंबूतरोः सकूटस्य साधिपस्य निरूपणं // 22 // सौमनसविद्युठाभ-गजदंतनिरूपणं / स्थितिर्देवकुरूणां च विचित्रचित्रभूभृतोः // 23 // हादानां कांचनाद्रीणां तरोः शाल्मलिनोऽपि च / इत्यादि वर्णनं व्यक्त्या सर्गे सप्तदशे कृतं // 24 // मेरुश्चतुर्वनः कूट-मेखलाचूलिकादियुक् / साभिषेकशिलश्चाष्टा-दशे सर्गे निरूपितः // 25 // શીતા શીતોદા નદી અને પાંચ પાંચ દ્રહોનું વર્ણન છે. 15-18. સત્તરમાં સર્ગમાં દેવગુરુ અને ઉત્તર કુરુક્ષેત્ર, પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ, આ પ્રમાણે સામાન્યથી ચાર પ્રકારના મહાવિદેહનું વર્ણન, તેમાં રહેલા વિજયો, વક્ષસ્કાર પર્વતો, અંતનદીઓ, વિજયમાં રહેલ વૈતાઢ્ય, તેના છ ખંડ અને મુખ્ય નગરીઓ, ગંધમાદન અને માલ્યવંત, ગજદંતોનું વર્ણન, ઉત્તરકુરૂક્ષેત્રનું વિસ્તારથી નિરૂપણ. યમકાદ્રિ, કહો, કંચનગિરિઓ, જંબૂવૃક્ષ તેના અધિપતિનું વર્ણન, સૌમનસ - વિધુત્રભ ગજાંતોનું વર્ણન, દેવગુરૂ ક્ષેત્રનું વર્ણન, તેમાં રહેલા ચિત્ર અને વિચિત્ર પર્વતો, કહો, કંચનગિરિઓ, શાલ્મલીવૃક્ષો વિગેરેનું વર્ણન છે. 19-24. અઢારમા સર્ગમાં મેરૂપર્વતનું વર્ણન, તેના ચાર વન, તેમાં આવેલા કૂટો, મેરૂની ત્રણ મેખલા, ઉપર આવેલી ચૂલીકા અને પાંડુકવામાં આવેલ તીર્થકરોના જન્માભિષેકની શિલાઓ અને સિંહાસનોનું વર્ણન છે. 25 ઓગણીશમા સર્ગમાં નીલવંતપર્વત, તેની ઉપર કૂટો, કહ, તેની અધિષ્ઠાયક દેવી, પ્રહમાંથી નીકળતી શીતા અને નારીકાંતા નદીનું નામમાત્ર વર્ણન રમ્યકક્ષેત્ર, રુકમિપર્વત, હૈરણ્યવંત ક્ષેત્ર શિખરી પર્વત, ઐરાવત ક્ષેત્ર, તેના છ ખંડ અને મધ્યની નગરી વગેરેનું વર્ણન, ક્ષેત્ર અને પર્વતાદિનું ઉત્તરદક્ષિણમાં સામ્યપણું, તેમજ સર્વ પર્વતો, કૂટો, વિદ્યાધરની શ્રેણિઓ, તે ઉપરના નગરો, કુલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org