SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ જીવમાં સાન્નિપાતિક ભાવો કેટલા હોય ? एकः पंचकसंयोगी षडमी सान्निपातिकाः । जीवेषु संभवत्यन्ये विंशतिः संभवोज्झिताः ॥ ९४ ॥ यत्तु तत्थवृत्तावेवमुक्तं, एषामेवौपशमिकादीनां द्विकादियोगेन सान्निपातिको निष्पद्यते षड्विंशतिविकल्पः तत्रैकादश विरोधित्वासंभवंतस्त्यक्ता विकल्पाः पंचदशोपात्ताः संभविनः, प्रशमरतौ षष्ठ इत्यन्यः पंचदशभेद इति वचनादिति तदभिप्रायं सम्यग् न विद्मः, यतोऽनुयोगद्वारवृत्तावेवमुक्तं तदेवमेको द्विकसंयोगभंगको, द्वौ द्वौ त्रिकयोगचतुष्कयोगभंगकौ, एकस्त्वयं पंचकयोग इत्येते षड्भंगका अत्र संभविनः प्रतिपादिताः, शेषास्तु संयोगमात्रतयैव प्ररूपिता इति स्थितं. ૩૪૫ एतेषु च षट्षु भंगकेषु मध्ये एकस्त्रिकसंयोगो, द्वौ चतुष्क योगावित्येते त्रयोऽपि प्रत्येकं चतसृष्वपि गतिषु संभवतीति निर्णीतमिति, गतिचतुष्टयभेदात्ते किल द्वादश वक्ष्यंते. ते तु शेषा द्विकत्रिकपंचकयोगलक्षणास्त्रयो भंगाः सिद्धकेवल्युपशांतमोहानां यथाक्रमं निर्णीतास्ते च यथोक्तैकस्थानसंभवित्वात्त्त्रय एवैत्यनया विवक्षया सान्निपातिको भावः स्थानांतरे पंचदशविध उक्तो दृष्टव्यः यदाह- अविरुद्धसन्निवाइय-भेया एते पणरसत्ति' અને પાંચમો અને પાંચ સંયોગી ૧ એ પ્રમાણે કુલ ૬ સાન્નિપાતિક ભાંગા જીવમાં સંભવે છે. બાકીના વીશ સંભવતા નથી. ૯૩-૯૪. તત્ત્વાર્થ વૃત્તિમાં એમ કહ્યું છે કે-એ ઔપમિકાદિ ભાવોના દ્વકાદી યોગથી સાત્રિપાતિક ભાવના ૨૬ વિકલ્પ થાય છે, તેમાંના ૧૧ વિકલ્પ વિરોધી હોવાથી સંભવતા નથી તેથી તે તજી દેવા, બાકીના ૧૫ વિકલ્પો સંભવે છે, તે ગ્રહણ કરવા, તેનો તેમ જ પ્રશમરતિમાં છઠ્ઠો સાત્રિપાતિક ભાવ ૧૫ ભેદવાળો કહ્યો છે એમ કહ્યું છે તેનો અભિપ્રાય અમે સમ્યગ્ રીતે જાણી શકતા નથી,૧ શ્રી અનુયોગદ્વારની વૃત્તિમાં એમ કહ્યું છે કે ‘એક દ્વિકસંયોગી ભાંગો, બે બે ત્રિકસંયોગી ને ચતુઃસંયોગી ભાંગા અને એક પંચસંયોગી ભાંગો- એ પ્રમાણે છ ભંગ સંભવે છે.' તેથી કહ્યા છે; બાકીના ભંગો સંયોગ માત્રથી થતા હોવાથી કહેલા છે.' Jain Education International હવે એ છ ભાંગામાં એક ત્રિકસંયોગી ને બે ચતુઃ સંયોગી એમ ત્રણ ભાંગા ચારે ગતિમાં સંભવે છે એમ નિર્ણય કર્યો છે. એટલે તેને ચાર ગતિવડે ગુણતા ૧૨ ભેદ થાય છે. બાકી એક દ્વિકસંયોગી, એક ત્રિકસંયોગી અને એક પંચસંયોગી એ ત્રણં ભાંગા સિદ્ધમાં, કેવળીમાં અને ઉપશાંતમોહીમાં અનુક્રમે સંભવે છે. એટલે તેના ત્રણ અને ઉપર જણાવેલા બાર એમ કુલ ૧૫ સાત્રિપાતિક ભાવના ભેદ આ પ્રકારે થાય છે. તેથી તે અનુસારે બીજા સ્થાનોમાં સાત્રિપાતિક ભાવ પંદર પ્રકારનો કહેલો છે એમ જાણવું. કહ્યું છે કે - આ અવિરુદ્ધ એવા સાન્નિપાતિક ભેદ પંદર છે. સાત્રિપાતિકના ૨૬ ભેદમાં સંભવિત ભેદ છ કહ્યા છે, તેમાં દ્વિકસંયોગી સાતમો ક્ષાયિક અને ૧. પ્રશમરતિમાં જે ૧૫ ભેદ કહ્યા છે તેનો અભિપ્રાય તો ૬ ભેદ જે સંભવે છે. તેના ઉત્તર ભેદ ૧૫ થાય છે તે જ કહેલ જણાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy