SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ७७ શીતળનાથ ભગવાનનું વર્ણન पूर्वाषाढा च नक्षत्रं कल्याणेष्वेषु पंचसु । नव मासा दिनैः षड्भिर्युक्ता गर्भस्थितिः प्रभोः ॥ ५२१ ॥ न्यूनाभिः पूर्वलक्षेण नवभिर्वार्चिकोटिभिः । सुविधिप्रभुनिर्वाणा-जातः श्रीशीतलो जिनः ॥ ५२२ ॥ एका कोटी सागराणां पूर्वलक्षाधिका किल । अशिष्यतारके तुर्ये शीतलप्रभुजन्मनि ॥ ५२३ ॥ शेषस्तुर्यारकस्योक्तो नवानां जन्मनीह यः । स द्विचत्वारिंशदब्द-सहस्रन्यून ऊह्यतां ॥ ५२४ ॥ इतः परेषामष्टानां यश्च जन्मनि वक्ष्यते । शेषस्तुर्यस्यारकस्य सातिरेकः स ऊह्यतां ॥ ५२५ ।। सचतुरशीतिसहस्रैः शरदां लक्षैश्च पंचषष्टिमितैः । अरनाथावधि विज्ञेय-मंतरमेतदेवं धियां निधिभिः ॥ ५२६ ॥ युग्मं ॥ प्रशशाम पितुर्दाहो गर्भस्थेशानुभावतः । नंदाराज्ञीकरस्पर्शात् शीतलः प्रथितस्ततः ॥ ५२७ ॥ जगत्तापहरत्वेन भगवान् शीतलोऽथवा । अभूद्राशिर्धनुर्नामा श्रीवत्सो लांछनं प्रभोः ॥ ५२८ ॥ તેમના પાંચે કલ્યાણકો પૂર્વાષાઢા નક્ષત્રમાં થયા છે. તેમની ગર્ભસ્થિતિ નવ માસ અને છે हिवसनी. वी. ५२१. સુવિધિનાથ ભગવાનના નિવણથી એક લાખ પૂર્વ ન્યૂન નવ કોટી સાગરોપમ વીત્યાબાદ * शीतसनाय थया. ५२२. શીતળનાથભગવાનના જન્મ વખતે, ચોથો આરો એક ક્રોડ સાગરોપમ એક લાખ પૂર્વ અધિક काही. २यो डतो. ५२3. અહીં નવ પ્રભુના જન્મમાં ચોથો આરો શેષ રહ્યાનું જે પ્રમાણ કહ્યું છે, તે ૪૨૦૦૦ વર્ષ જૂન tej. ५२४. હવે પછી જે બીજા આઠ પ્રભુના જન્મને વિષે શેષ રહેલ ચોથા આરાનું પ્રમાણ કહેવાશે તે ૬૫ લાખ અને ૮૪000 વર્ષ જૂન એટલે કુલ ૬૬,૨૬,000 વર્ષ જૂન જાણવું. આ અંતર શ્રી અરનાથ भगवान सुधा . ५२५-५२१. ગર્ભમાં રહેલા પ્રભુના પ્રભાવથી તેમના પિતા દઢરથ રાજાને જે દાહ થયેલો, તે નંદા રાણીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy