________________
નારદ વિશે
तेऽमराः पालयामासु शास्त्राण्यध्यापयंश्च तं । आकाशगामिनीं विद्यां ददुस्तस्मै क्रमेण च ॥६२१॥ अणुव्रतधरः प्राप यौवनं च मनोहरं । स शिखाधारणान्नित्यं न गृहस्थो न संयतः ||६२२ || कलहप्रेक्षणाकांक्षी गीतनृत्यकुतूहली । सदा कंदर्पक्रौकुच्य-मौखर्यात्यंतवत्सलः ॥६२३ ॥ वीराणां कामुकानां च संधिविग्रहकारकः । छन्निकाख्यो वृषीपाणि- रारूढः पादुकासु च ॥६२४॥ देवैः स वर्द्धितत्वाच्च देवर्षिः प्रथितो भुवि । प्रायेण ब्रह्मचारी च स्वैच्छाचार्येष नारदः ॥ ६२५॥ इत्येतदनुसारेण परेषामपि भाव्यतां ।
स्वरूपं नारदर्षीणां यथासंभवमागमात् ॥ ६२६ ॥
एवं चासौ रामचरित्राद्यनुसारेण सम्यग्दृष्टिरणुव्रतधारी च प्रतीयते । षष्ठांगे तु तत्कालीनस्य नारदस्य स्वरूपमेवमुक्तमर्थत:
દેવો તે બાળકને પાળવા લાગ્યા, તેને શાસ્ત્રો ભણાવ્યા અને અનુક્રમે તેને આકાશગામિની વિદ્યા खायी. २१.
તે નારદ અણુવ્રતધારી થયો. અનુક્રમે મનોહર એવું યૌવન પામ્યો. તે નિત્ય શિખાને–ચોટલીને ધારણ કરતો હોવાથી ગૃહસ્થ નહીં અને મુનિ પણ નહીં એવો થયો. ૬૨૨.
૫૧૯
તે નારદ કલહ જોવાનો ઈચ્છુક, ગીતનૃત્યમાં કુતૂહળી, સદા મજાક–મશ્કરી અને વાચાલતાનો प्रेमी थयो. 23.
વીરોમાં અને કામીઓમાં સંધિ અને વિગ્રહ કરાવનારો, છન્તિક નામનો, હાથમાં દર્ભનું આસન ધારણ કરનારું અને પાદુકા પહેરનારો થયો. ૬૨૪.
દેવોએ તેને ઉછરેલો હોવાથી તે દેવર્ષિ તરીકે પૃથ્વી ૫૨ પ્રસિદ્ધ થયેલો છે. નારદો પ્રાયઃ બ્રહ્મચારી તેમજ સ્વેચ્છાચારી હોય છે. ૬૨૫.
આને અનુસારે બીજા નારદોનું સ્વરૂપ પણ આગમોથી યથાસંભવ જાણવું. ૬૨૬.
આ પ્રમાણે રામચરિત્રને અનુસારે નારદને સમકિતદષ્ટિ અને અણુવ્રતધારી સમજી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org