________________
૫૦૨
विधा आभरणानां या नानास्त्रीपुरुषोचिताः ।
तुरंगाणां गजानां च ख्याता: पिंगलके निधौ ॥ ५१४ ॥ इति तृतीयः ।
चक्रिणां यानि रत्नानि चक्रादनि चतुर्दश । व्यावर्णिता तदुत्पत्तिः सर्वरत्ने महानिधौ ॥५१५ ॥
स्फातिमंति भवंत्येत - निधानस्य प्रभावतः ।
चतुर्दशापि रत्नानी - त्येवमाहुश्च केचन ।। ५१६ ॥ इति चतुर्थः ॥
કાલલોક-સર્ગ ૩૧
उत्पत्ति: सर्ववस्त्राणां रंगाद्यारचनापि च ।
ख्याता निधौ महापद्मे विधिश्च क्षालनादिकः ||५१७ ॥ इति पंचमः ॥
कालज्ञानं निधौ काले ज्योति: शास्त्रानुबंधि यत् । तथा वंशास्त्रयो येऽर्ह -च्चक्रभृत्सीरिशाङ्गिणां ॥ ५१८ ॥
Jain Education International
तेषु वंशेषु यद् भूतं वर्त्तमानं च भावि यत् । शुभाशुभं तद्विज्ञेयं सर्वमस्मान्महानिधेः ॥ ५१९ ॥
कर्मणां कृषिवाणिज्या - दीनां शिल्पशतस्य च ।
निरूपिता स्थिति: सर्वाप्यस्मिन्नेव महानिधौ ॥ ५२० ॥ इति षष्ठः ॥
સ્ત્રી-પુરુષોને ઉચિત તેમજ અશ્વને અને ગજને ઉચિત અનેક પ્રકારના આભરણો સંબંધી વિધિઓ ત્રીજા પિંગલક નિધિમાં બતાવેલ છે. ૫૧૪, ઈતિ તૃતીયઃ ।
ચક્રીના ચક્ર વિગેરે જે ચૌદ રત્નો, તેની ઉત્પત્તિ સર્વરત્ન નામના ચોથા નિધિમાં બતાવેલી છે. એ નિધાનના પ્રભાવથી ચૌદ રત્નો ઘણા કાંતિવાળા થાય છે, એમ કેટલાક કહે છે. ૫૧૫-૫૧૬. ઈતિ ચતુર્થઃ ।
સર્વ પ્રકારના વસ્ત્રોની ઉત્પત્તિ, તેમને રંગવા વગેરેની રચના, તેમ જ ધોવા વિગેરેનો વિધિ પાંચમા મહાપદ્મ નામના નિધાનમાં બતાવેલો છે. ૫૧૭. ઈતિ પંચમઃ ।
કાળ નામના છઠ્ઠા નિધિમાં કાળજ્ઞાન કે જે જ્યોતિષ શાસ્ત્રાનુબંધી છે, તે હોય છે, તથા અરિહંત, ચક્રી, વાસુદેવ ને બલદેવના વંશો, તે વંશમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળને લગતું જે શુભાશુભ होय, तेनुं ज्ञान खा महानिधिभांथी थाय छे. ११८-५१८.
કૃષિ વાણિજ્યાદિ કર્મ અને સો શિલ્પ, તે સર્વની સ્થિતિ (હકીકત) આ ક્રાનિધિમાં બતાવેલી छे. ५२०. धति षष्ठः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org