SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૯ ચક્રીનાં સર્વ અટ્ટમની વિગત सर्वे महोत्सवं पौराः कुर्वंतु द्वादशाब्दिकं । अष्टाहिकोत्सवस्येव ज्ञेया सर्वात्र पद्धतिः ॥२८७॥ ततो याम्यत्रिसोपान-मार्गेणोत्तीर्य पीठतः । पट्टहस्तिनमारुह्य चक्री सर्वसमृद्धिभिः ॥२८८॥ प्रासादं निजमागत्य स्नात्वा कृतजिनार्चनः । स्वर्णस्थाले सुखासीनः कुरुतेऽष्टमपारणां ॥२८९॥ वारांस्त्रयोदशैवं च कुर्याद्दिग्विजयेऽष्टमान् ।। वारांश्च चतुरचक्री कुरुते शरमोक्षणं ॥२९०॥ तीर्थत्रये सिंधुगंगा-देव्योवैताढ्यनाकिनः ।। गुहेशयोः कृतमाल-नक्तमालकसंज्ञयोः ॥२९१॥ हिमवद्गिरिदेवस्य विद्याधरमहीभृतां ।। निधीनां राजधान्याचा-भिषेकावसरेऽपि च ॥२९२॥ त्रयोदशाष्टमा एवं निर्दिष्टाश्चक्रवर्त्तिनां । तीर्थत्रये हिमवति चतुर्षु शरमोक्षणं ॥२९३॥ अतुच्छरुत्सवैरेवं प्रजाभिस्सह चक्रिणः । अब्देषु द्वादशस्वाशु संपूर्णेषु निमेषवत् ॥२९४।। કે–“હે પીરજનો ! તમે સર્વે બાર વર્ષપર્યત આ મહોત્સવ કરો.' એની પદ્ધતિ બધી અષ્ટાદ્ધિકોત્સવ प्रभारी वी. २८७. આમ કહીને દક્ષિણ બાજુના ત્રણ પગથીઆઓવડે પીઠપરથી ઉતરી, પટ્ટહસ્તીપર બેસી ચક્રી, સર્વ સમૃદ્ધિવડે પોતાના પ્રાસાદમાં આવે. ત્યાં સ્નાન કરવાપૂર્વક પ્રભુને પૂજીને, સુખપૂર્વક બેસીને સોનાના થાળમાં અઠ્ઠમતપનું પારણું કરે. ૨૮૮-૨૮૯. ઉપર કહ્યા પ્રમાણે દિવિજયમાં કુલ તેર વખત અઠ્ઠમ તપ કરે, અને ચાર વખત બાણ મૂકે. ૨૯૦. ત્રણ તીર્થ, ગંગા અને સિંધુદેવી, વૈતાઢ્યકુમારદેવ, બે ગુફાના સ્વામી કૃતમાલ ને નક્તમાલદેવ, હિમવગિરિદેવ, વિદ્યાધર રાજાઓ, નવ નિધાનો, રાજધાની અને અભિષેક અવસર–આ ૧૩ પ્રસંગે ચક્રી અટ્ટમ કરે એમ કહ્યું છે અને તેમાંના ત્રણ તીર્થે તથા હિમવંત પર્વતે–એમ ચાર ઠેકાણે બાણ भू: अम. युं छे. २८१-२८3. પ્રજા સાથે સવિશેષ ઉત્સવમાં વર્તતા ચક્રીને બાર વર્ષ તો પલ માત્રામાં પૂરા થઈ 814. २८४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy