________________
પ્રભુનાં સમાચાર આપનારને મળતું દાન
जिनाश्च विहरंत्येते भूमौ विश्वोपकारिणः । भाविभद्रेषु देशेषु भाग्यवल्लोकशालिषु ॥ १००६॥ श्राद्धाश्च चक्रवर्त्त्याद्या-स्तेषां विहरतां सुखं । उदंतशंसिनां नृणां वृत्तिं यच्छंति वार्षिकीं ॥१००७॥ अर्हत्सुखविहारादि प्रत्यहं ते परापराः । आचक्षते स्वनाथेभ्योऽधिकृतास्तत्र कर्मणि ॥१००८ ॥ लक्षाणि स्वर्णटंकाना -मद्ध्यर्द्धानि त्रयोदश । वृत्तिदानं नियुक्तानां ददते चक्रवर्त्तिनः ।। १००९ ॥ वासुदेवास्तु रौप्याणां लक्षाः सार्द्धास्त्रयोदश । दद्युर्मांडलिकाः सार्द्धां-स्त्रयोदश सहस्रकान् ॥ १०१०॥ अर्हदागमनोदंतं यदा यः कोऽपि शंसति । प्रीतिदानं तदा तस्मै ददते चक्रवर्तिनः ॥ १०११ ।। कोटिस्त्रयोदशाद्ध्यर्द्धाः सौवर्णानां प्रमोदतः । वासुदेवास्तु रौप्याणां कोटीः सार्द्धास्त्रयोदश ॥ १०१२ ॥ दधुर्मांडलिका रौप्य - लक्षाः सार्द्धास्त्रयोदश ।
परेऽपि ददते लोकाः शक्तिभक्त्युनुसारतः ॥ १०१३॥ વિશ્વોપકારી એવા એ પ્રભુ પૃથ્વીપર ભાવિભદ્ર અને ભાગ્યવંત લોકોવાળા દેશોમાં વિહાર કરે छे. १००५.
સુખેથી વિહાર કરતા પ્રભુના વૃત્તાંતને કહેનારા માણસોને ચક્રવર્તી વિગેરે શ્રાવકો વાર્ષિક આજીવિકા डरी खाये छे. १००७.
४०७
તેથી અરિહંતના સુખવિહારાદિના સમાચાર, તે કાર્યમાં જોડેલા અનુચરો દરરોજ પોતાના સ્વામીને खाया डरे छे. १००८.
તેમાં ચક્રવર્તી તે કાર્યમાં જોડેલ અનુચરને સાડાબાર લાખ સોનૈયાની આજીવિકા કરી આપે છે.
१००८.
વાસુદેવ સાડાબાર લાખ રૂપૈયાની કરી આપે છે, અને માંડલિકો સાડાબાર હજાર રૂપૈયાની કરી खाये छे. १०१०.
હવે અરિહંત પધાર્યાની પધરામણી જે કોઈ ચક્રવર્તીને આપે છે, તેને તે પ્રીતિદાન તરીકે સાડાબાર ક્રોડ સોનૈયા હર્ષથી આપે છે. વાસુદેવ સાડાબાર ક્રોડ રૂપૈયા આપે છે. ૧૦૧૧-૧૦૧૨.
અને માંડલિક સાડાબાર લાખ રૂપૈયા આપે છે તથા બીજા લોકો પણ પોતાની શક્તિને ભક્તિ अनुसारे खाये छे. १०१3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org