SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ 3७४ કાલલોક-સર્ગ ૩૦ अणुव्रतानि पंचापि षभिरुच्चारभंगकैः । पृथक् पृथक् स्वीकृतानि यैस्तेषां षड् भिदोऽभवन् ॥७९७॥ प्रतिपन्नोत्तरगुण-व्रतः केवलदर्शनः । इति द्वयान्विता एते षडित्यष्टौ भिदोऽभवन् ॥७९८।। एवं सर्वत्राप्यने भाव्यं । द्विविधत्रिविधं प्रोक्तं १ द्विविधद्विविधं २ तथा । द्विविधैकविधं ३ चैक-विधत्रिविधमेव च ४ ॥७९९॥ एकविधद्विविधं ५ चै-कविधैकविधं ६ तथा । श्राद्धानां षडमी प्रोक्ता व्रतोच्चारणभंगकाः ॥८००॥ न करोमि स्वयं नान्यैः कारयामि च पातकं । स्थूलहिंसादि मनसा वाचांगेनाद्यभंगके ॥८०१॥ एवमन्येऽपि भंगका भाव्या: षट्स्वप्येतेष्वनुमतिर्गृहस्थैर्न निषिध्यते । एषामनुमतिप्राप्तेः स्त्रीपुत्रादिकृतेष्वपि ॥८०२॥ પ્રમાણે બાર વ્રતરૂપ વિરતિને ધારણ કરનારા હોય છે. એમ શ્રાવક અવિરત અને વિરતાવિરત એવા બે પ્રકારના હોય છે. ૭૯૬. પાંચ અણુવ્રતોને છ ભંગ (ત્રણ યોગ ને બે કરણ)ના ઉચ્ચારવડે જુદા જુદા સ્વીકાર કરનાર હોય, તેથી તે રીતે શ્રાવકના છ ભેદ થાય છે. ૭૯૭. | ઉત્તરગુણને અંગીકાર કરેલા તેમ જ ફક્ત દર્શન (સમકિત)વાળા એમ બે પ્રકારના તથા પૂર્વોક્ત છે ભેદવાળા–એ રીતે મળીને આઠ પ્રકારના શ્રાવક થાય છે. ૭૯૮. આ પ્રમાણે આગળ બધા ભેદમાં સમજી લેવું. ઉપર જે શ્રાવકપણું ઉચ્ચરવાના છ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે–દ્વિવિધ ત્રિવિધ ૧,દ્વિવિધ દ્વિવિધ, ૨, દ્વિવિધ એકવિધ ૩, એકવિધ ત્રિવિધ, ૪ એકવિધ દ્વિવિધ ૫, એકવિધ એકવિધ ૬, ૭૯૯-૮OO. પહેલા ભંગનું ઉદાહરણ– હું સ્થળ હિંસાદિ પાપને મન, વચન અને કાયાવડે કરું નહીં અને બીજા પાસે કરાવું નહીં.' ૮૦૧. આ પ્રમાણે બીજા ભંગો પણ સમજવા. આ છએ ભંગમાં ગૃહસ્થોને અનુમતિનો નિષેધ આવતો નથી. કેમકે એને સ્ત્રી–પુત્રાદિ જે કરે તેમાં અનુમતિ આવી જાય છે. ૮૦૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy