________________
उ४८
તીર્થ એટલે શું?
तथोक्तं - तित्थं भंते तित्थं तित्थयरे, तित्थं ? गो० अरहा ताव नियमा तित्ययरे, तित्यं पुण चाउव्वणो संघो पढमगणहरो वेति भगवतीसूत्रे ।
अर्हत्तैतत्पूर्विका य-तथा पूजितपूजकः । लोकोऽप्यर्हत्पूजितत्वा-त्पूजयेत्तीर्थमादरात् ॥६३४॥ ततस्तीर्थं नमत्यर्हन् कृतकृत्योऽपि वा यथा ।
धर्मं कथयति स्वामी तथा तीर्थं नमस्यति ॥६३५।। तथाहुः श्रीभद्रबाहुस्वामिपादाः -
तप्पुब्बिया अरहया पूइयपूआ य विणयकम्मं च । कयकिच्चोवि जह कहं कहए णमए तहा तित्यं ॥ अस्य वृत्तौ
तीर्थं श्रुतज्ञानं तत्पूर्विकाऽर्हत्ता तदभ्यासप्राप्तेरिति । वक्ष्यमाणैर्गुणैः पंच-त्रिंशतालंकृता सदा ।
व्याप्नोत्यायोजनं वाणी सर्वभाषानुगा प्रभोः ॥६३६॥ तथाहुः श्रीहेमसूरयः काव्यानुशासने
अकृत्रिमस्वादुपदां परमार्थाभिधायिनी । सर्वभाषापरिणतां जैनी वाचमुपास्महे ॥६३७॥
કહ્યું છે કે –“હે ભગવંત ! તીર્થને તીર્થ કહેવાય ? કે તીર્થકરને તીર્થ કહેવાય ?' પ્રભુ ઉત્તર આપે છે–“હે ગોયમ ! અરિહંતને તો નિશ્ચયે તીર્થકર સમજવા અને તીર્થ ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધરને સમજવા.' આ પ્રમાણે ભગવતીસૂત્રમાં કહ્યું છે.
અરિહંતપણું એ તીર્થનાં કારણે છે. લોક જેની પૂજા થતી હોય તેની પૂજા કરે. માટે તીર્થ અરિહંતથી પૂજિત હોવાથી આદરપૂર્વક પૂજવું જોઈએ. તેથી જ અરિહંત ભગવંતો તીર્થને નમે છે અથવા તો અરિહંત કૃતકૃત્ય છતાં પણ જેમ ધર્મ કહે છે-ઉપદેશ આપે છે, તે રીતે તીર્થને નમસ્કાર કરે છે. ૩૪–૪૩૫.
શ્રીભદ્રબાહુસ્વામી કહે છે કે-“અહત્તા તીર્થના કારણે છે, પૂજિતની પૂજા તે વિનયકર્મ છે. કૃતકૃત્ય એવા ભગવંત જેમ કહે છે–ઉપદેશ આપે છે, તેમ તીર્થને નમે છે.'
આની વૃત્તિમાં કહે છે કે–“તીર્થ એટલે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાનપૂર્વક અરિહંતપણું હોય છે. અર્થાત્ શ્રુતજ્ઞાનના અભ્યાસથી અરિહંતપણું પ્રાપ્ત થાય છે. આગળ કહેવાશે એવા પાંત્રીશ ગુણથી અલંકૃત એવી વાણી નિરંતર સર્વ ભાષા સમજાય, તે રીતે એક યોજનમાં વિસ્તાર પામે છે. ૩૬.
શ્રી હેમચંદ્રાચાર્ય કાવ્યાનુશાસનમાં કહે છે કે–અકૃત્રિમ અને સ્વાદુપદવાળી, પરમાર્થને કહેનારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org