SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ उ३४ इससो-सग 3 कोणे कोणे वप्रस्य तस्य स्वादूदकांचिता । एकैका क्रियते वापी मणिसोपानभृत्सुरैः ।।५४१।। प्राच्ये द्वारे द्वारपालः सुरः स्यात्तस्य तुंबरुः । दाक्षिणात्ये च खट्वांगी स्यात्कपाली च पश्चिमे ॥५४२॥ जटामुकुटधारी स्यादुदीच्यद्वारपालकः । तुंबरु म देवश्च प्रतीहारोऽर्हतां भवेत् ॥५४३।। अथ तस्याद्यवप्रस्य भवेन्मध्ये समंततः । प्रतरः समभूम्यात्मा पंचाशच्चापविस्तृतः ॥५४४॥ तिष्ठंत्यत्र च यानानि देवतिर्यङ्नरा अपि । स्युः प्रत्येकं विमिश्रास्ते प्रवेशनिर्गमोन्मुखाः ॥५४५॥ ततः प्रतरसंपूर्ती सोपानानामुपक्रमः ।। भवेद् द्वितीयवप्रस्य हस्तोच्चत्वायतिस्पृशाम् ॥५४६॥ पंचानामिति सोपान-सहस्राणामतिक्रमे ।। प्राकारः सुंदराकारो द्वितीयः प्राप्यते जनैः ।।५४७॥ जात्यस्वर्णमयं तं च कुर्युर्योतिष्कनाकिनः । नानारत्नमयैदीप्रैः कपिशीषैरलंकृतं ॥५४८।। દેવો, તે ગઢને ચારે ખૂણે એક–એક વાવડી સ્વાદુ જળવાળી અને મણિમય પગથીયાવાળી રચે छ. ५४१. તે ગઢનાં પૂર્વદ્વારમાં તુંબરુ નામનો દેવ, દક્ષિણદ્વારમાં ખાંગી નામે દેવ, પશ્ચિમઢારમાં કપાલી નામે દેવ અને ઉત્તરદ્વારમાં જટામુકુટધારી નામે દેવ દ્વારપાળ તરીકે ઊભો રહે છે. તેમાં તુંબરુ નામનો દેવ પ્રભુનો પ્રતીહાર તરીકે છે. કેમકે તે બાજુથી પ્રભુ ઉપર ચડે છે.) ૫૪૨-૫૪૩. પહેલા ગઢની અંદર ચાર બાજુ સમતલ પ્રતરમાન ૫૦ ધનુષ્યપ્રમાણ હોય છે. ૫૪૪. આ ગઢમાં વાહનો રહે છે અને દેવ, તિર્યંચ તથા મનુષ્યનું આવાગમન એક-બીજા સાથે મળીને ४ होय छे. ५४५. ઉપર કહ્યા પ્રમાણે પ૦ ધનુષ્યના પ્રતર પછી, બીજા ગઢના પગથીઆની શરૂઆત થાય છે. તે એક હાથ ઊંચા અને પહોળા, એવા પાંચ હજાર પગથીઆ હોય છે, તેટલા પગથીયા ચડ્યા બાદ બીજો સુંદર આકારવાળો ગઢ આવે છે. ૫૪૬-૫૪૭. જાત્યસ્વર્ણમય અને વિવિધ પ્રકારના રત્નમય દેદીપ્યમાન કાંગરાવાળા બીજા ગઢને જ્યોતિષ્ક हेवो रथे छे. ५४८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy