SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ધ્યાયનની ચાર અનુપ્રેક્ષા અને શુક્લ ધ્યાનનું સ્વરૂપ माता भूत्वा दुहिता भगिनी भार्या च भवति संसारे । व्रजति सुतः पितृतां भ्रा-वृतां पुनः शत्रुतां चैव ॥४७७॥ गर्भोत्पत्तौ महादुःखं महाःदुखं च जन्मनि । मरणे च महादुःखमिति दुःखमयो भवः || ४७८ ॥ इति संसारानुप्रेक्षा । शोधयत्यष्टधा कर्म-मलं शुक्लमिति स्मृतम् । शुचं वा क्लमयतीति शुक्लं तच्च चतुर्विधं ॥४७९॥ सविचारं स्यात्पृथक्त्व - वितर्काख्यमिहादिमं । तथैकत्ववितर्काख्य-मविचारं द्वितीयकं ॥ ४८० ॥ सूक्ष्मक्रियं चानिवृत्ति शुक्लध्यानं तृतीयकं । समुच्छिन्नक्रियं चैवा-प्रतिपाति चतुर्थकं ॥४८१|| उत्पादादिपर्यवाणामेकद्रव्यविवर्तिनां । विस्तारेण पृथग्भेदै -वितर्को यद्विकल्पनं ॥४८२ ॥ नाना नयानुसरणा-त्मकात्पूर्वगतश्रुतात् । यत्र ध्याने तत्पृथक्त्व - वितर्कमिति वर्णितं ॥४८३॥ युग्मम् । માતા થઈને પુત્રી, બહેન કે સ્ત્રી તરીકે આ સંસારમાં થાય છે અને પુત્ર, પિતા, ભાઈ તેમજ शत्रु तरीडे थाय छे. ४७७. ૩૨૫ ગર્ભની ઉત્પત્તિમાં મહા દુ:ખ છે, જન્મતાં પણ મહા દુ:ખ છે, મરણ પામતાં પણ મહા દુઃખ छे. खा संसार दुःखमय ४ छे. धति संसारानुप्रेक्षा. ४७८. હવે શુક્લ ધ્યાનનું સ્વરૂપ કહે છે. અષ્ટ કર્મરૂપી મળને જે શોધે છે, તે શુક્લ અથવા જે શોકને દૂર કરે છે તે શુક્લધ્યાન કહેવાય છે. તે પણ ચાર પ્રકારનું છે. ૪૭૯. Jain Education International તેમાં પ્રથમ પૃથવ્રુવિતર્કસવિચાર નામનું છે, બીજું એકત્વવિતર્કઅવિચાર નામનું છે. ૪૮૦. સૂક્ષ્મક્રિયઅનિવૃત્તિ નામનું ત્રીજું છે અને સમુચ્છિન્નક્રિયઅપ્રતિપાતિ નામનું ચોથું શુક્લધ્યાન છે. ४०१. એક દ્રવ્યમાં વર્તતા ઉત્પાદાદિ પર્યયો તેનો અનેક પ્રકારના નયને અનુસરનારા પૂર્વગત શ્રુતને અનુસારે પૃથક્ ભેદવડે વિસ્તારથી વિતર્ક-વિકલ્પન જે ધ્યાનમાં હોય તે પૃથક્ત્વ વિતર્ક કહેવાય છે. ४८२-४८३. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy