________________
२४०
કાલલોક-સર્ગ ૨૯ षट् शतानि च कोटीनां षट्षष्टिः कोटयोऽपि च । लक्षाः षट्षष्टिरब्धीनां षट्षष्टिश्च सहस्रकाः ॥२८३।। षट्शती च सषट्षष्टि-ौ तृतीयलवौ तथा ।
एकस्य बार्द्धरित्येवं भाव्यं गणितकोविदः ॥२८४॥ ६६६६६६६६६६६६६६६६ -- इत्यंकस्थापना
तृतीयभागयोरस्या-रकस्याद्यद्वितीययोः । कल्पवृक्षादिकं सर्वं पूर्वोक्तमनुवर्तते ॥२८५।। एकक्रोशोच्छ्रिता आदा-वेकपल्योपमायुषः । जनाश्चतुःषष्टिपृष्ठ-करंडकयुतांगकाः ॥२८६॥ अहोरात्रानिहैकोना-शीतिं रक्षति तेंगजान् । अवस्थाः प्राग्वदत्रापि सप्त तन्मानमुच्यते ॥२८७॥ युग्मं ॥ एकादश दिनाः सप्त-दश घट्यः पलाष्टकं । चतुस्त्रिंशदक्षराणि किंचित्समधिकानि च ॥२८८।। आद्यसंहननाः प्राग्व-दाद्यसंस्थानशालिनः । कासज़ंभादिभिर्मृत्वै-तेऽपि यांति ध्रुवं दिवं ॥२८९॥
૨ મધ્યમ અને ૩ અંતિમ. તે દરેક વિભાગનું પ્રમાણ ૬૦ ક્રોડ, ૬૬ લાખ, ૬૬ હજાર ને ૬૬૬
એટલા ક્રોડ, ૬૬ લાખ ૬૬ હજાર છસો ને છાસઠ અને ભાગ થાય છે. એમ ગણિતશાસ્ત્રના 21नो ४ . तेनी २४स्थापन॥ २॥ प्रम) 5555555555555555; सम४वी. ॥ આરાના પ્રથમના બે ભાગમાં કલ્પવૃક્ષાદિ સર્વ પૂર્વે કહ્યા પ્રમાણે હોય છે. ૨૮૦–૨૮૫.
આ ત્રીજા આરાના પ્રારંભમાં એક ગાઉના શરીરવાળાને એક પલ્યોપમના આયુષ્યવાળા યુશ્મિઓ હોય છે અને (૬૪) પૃષ્ઠકરંડકવાળા હોય છે. બાળકોનું ૭૯ દિવસ પ્રતિપાલન કરે છે. તેની અવસ્થા અહીં પણ પૂર્વે કહ્યા પ્રમાણે સાત પ્રકારની હોય છે. ૭૯ દિવસના સાત ભાગ કરીએ તો એક-એક અવસ્થાનું પ્રમાણ ૧૧ દિવસ, ૧૭ ઘડી, ૮ પળ, ને ૩૪ અક્ષરથી કાંઈક અધિક આવે છે. તે યુશ્મિઓ પ્રથમની જેમ પહેલા સંઘયણવાળા, પહેલા સંસ્થાનવાળા અને ખાંસી કે બગાસાવડે મૃત્યુ પામી નિશે स्वर्गे ४।२। डोय छे.२८६-२८८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org