SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩૩ અવસર્પિણીમાં અનંતગણ હાનિ આદિ गुणशब्दचात्र भाग-पर्यायस्तेन हीयते । अनंतभागहान्यैव वर्णादिः पर्यवव्रजः ॥२३५।। इत्थमेवानुयोगद्वारवृत्तौ एकगुणकालकविचारे स्पष्टमाख्यातं । अनंतगुणानां हानि-रेवं तत्पुरुषोऽत्र सः । न त्वनंतगुणा हानि-रित्येवं कर्मधारयः ॥२३६॥ अत्र स इति समासो वैयाकरणरूढेः, पदैकदेशे पदसमुदायोपचाराद्वेति अनंतगुणहानिभावना चैवं - आद्यारकाद्यसमये वर्तते यो द्रुमादिषु । सर्वोत्कृष्टः शुक्लवर्णः केवलिप्रज्ञयास्य च ॥२३७॥ छिद्यमानस्य भागाः स्यु-निविभागा अनंतशः । एते सर्वजीवराशेः स्युरनंतगुणाधिकाः ॥२३८॥ तेषां मध्याद्राशिरेको-ऽनंतभागात्मकस्त्रुटेत् । द्वितीये समये चैवं तृतीयादिक्षणेष्वपि ॥२३९॥ इत्येवमवसर्पिण्या: सर्वांत्यसमयावधि । तत्र चायं निकृष्टः स्या-त्ताहक्कालानुभावतः ॥२४०।। સમજવો એટલે વર્ણાદિ પર્યાયોનો સમૂહ અનંતભાગહાનિથી ઘટતો જાય છે. ૨૩૨-૨૩૫. આ જ હકીકત શ્રી અનુયોગદ્વાર સૂત્રની વૃત્તિમાં એક ગુણ કાળા વિગેરેના વિચારમાં સ્પષ્ટ કહેલ અનંતગુણોની હાનિ એવો તપુરુષ સમાસ અહીં કરવો; અનંતગુણી હાનિ એવો કર્મધારય સમાસ न ४२वो.२38. અહીં સ એટલે સમાસ વૈયાકરણની રૂઢિથી અથવા પર્દકશે પદસમુદાયોપચારાત્' અર્થાત પદના એકદેશથી પદના સમુદાયનો ઉપચાર કરવો-એમ સમજવું. અનંતગુણહાનિની ભાવના આ પ્રમાણે-પહેલા આરાના પહેલા સમયે વૃક્ષાદિમાં જે સર્વોત્કૃષ્ટ શુક્લવર્ણના, કેવળીની પ્રજ્ઞાથી છેદવામાં આવે તો જેનો આગળ વિભાગ ન થઈ શકે, એવા અનંતભાગ થાય છે કે, જે સર્વ જીવરાશિથી અનંતગણા હોય છે. તેમાંથી એક રાશિ અનંતભાગરૂપ બીજે સમયે ત્રુટે (ઘટે-ઓછી થાય), ત્રીજા વિગેરે સમયોમાં પણ એ પ્રમાણે સમજવું. એ પ્રમાણે અવસર્પિણીના સર્વાત્ય સમય સુધી સમજવું એટલે તેવા પ્રકારના અનુભવથી છેલ્લે સમય તદ્દન નિકૃષ્ટ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy