________________
૨ ૧
કાલલોક-સર્ગ ૨૯
यासां रक्तोऽधरो रागं जनयत्युचितं हि तत् । रागं मुक्तोपमा दंतावली सूते तदद्भुतं ॥१४९॥ शोभते रसना यासां कमलच्छदकोमला । सुखशय्येव भारत्या जाग्रत्या मुखमंदिरे ॥१५०॥ दीर्घोन्नतातिसरला यासां नासा विराजते । कलिका दीपकस्येव श्रियां क्रीडागृहे मुखे ॥१५॥ तीक्ष्णाग्रे विपुले श्याम-तारके च यदीक्षणे । अंतर्निविष्टभ्रमरे भातः पद्मे इव स्मिते ॥१५२।। अक्षिभिः सुभगैर्यासां हतसौंदर्यसंपदः । उद्घाटपक्ष्माररय-स्तस्थुः स्वःसुदृशां दृशः ॥१५३॥ विलासचटुले यासां कर्णोपांतप्रसर्पिणी । नेत्रे सांजनलक्ष्मीके भातः प्रास्तांजने अपि ॥१५४।। यासु कामास्त्रशालासु लंबिते धनुषी इव । भूवौ सदा सहस्थायि-चक्षुर्बाणे विराजतः ।।१५५।। चक्षु:कासारयोर्यासां शृंगाररसपूर्णयोः ।। कटाक्षा वीचय इवा-भांति कामानिलोस्थिताः ॥१५६॥
શ્રેણિ માણિક્યના સંપુટમાં રાખેલી મોતીની શ્રેણિ જેવી શોભે છે; જેના રક્ત એવા અધર રાગને (રંગનું) ઉત્પન્ન કરે છે, તે તો ઉચિત છે પણ તે રાગ મોતીની ઉપમાવાળી શ્વેત દાંતોની શ્રેણિ ઉત્પન્ન કરે छ ते २॥श्चर्य.30 छ; १४२-१४८.
તેના મુખરૂપી મંદિરમાં જાણે જાગતી ભારતીની સુખશય્યા હોય, તેવી તેમ જ કમળપત્ર જેવી કોમળ જીભ શોભે છે. દીર્ઘ, ઉન્નત, અને અતિ સરલ એવી નાસિકા દીપની કલિકા જેવી લક્ષ્મીના ક્રીડાગૃહ જેવા મુખની ઉપર શોભે છે; તીક્ષ્ણ અગ્રભાગ (જેડા)વાળા અને વિપુલ (વિસ્તૃત) એવા તેના નેત્રમાં રહેલી બે કાળી કીકીઓ કમળમાં રહેલા ભ્રમર જેવી શોભે છે. તેની અતિ સુભગ (સૌભાગ્યશાળી) એવી આંખો વડે જેની સૌંદર્ય સંપદા હણાઈ ગઈ છે એવી દેવાંગનાઓની દૃષ્ટિ ઉઘાડી જ રહી ગઈ છે. (બંધ જ નથી થતી) મટકું પણ મારી શકતી નથી. વળી વિલાસવાળા અને કર્ણ પર્યત પહોંચેલા (લાંબા). અંજનની શોભાવાળા તેના નેત્રો અંજન કર્યા વિના પણ શોભે છે. કામદેવની શસ્ત્રશાળારૂપ જેમની ધનુષ્યના જેવી લાંબાં બે ભવાં (ભમરો) નિરંતર સાથે રહેલા ચારૂપ બાણોથી શોભી રહેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org