________________
૨૦૯
અન્ય ગ્રંથ કલ્પવૃક્ષોની વિગત
इत्यादयो वस्त्रभेदा देशे देशे भवंति ये । नानावर्णा प्रदीयांसो मनश्चक्षुर्वपुः सुखाः ॥१००॥ द्रुमास्ते ताशैर्वस्त्रैः कनैः स्त्रीपुरुषोचितैः । स्वभावतः समुद्भूतैः प्रीणयंति तदर्थिनः ॥१०॥
त्रिभिर्विशेषकं ॥ एवमेते दशविधाः कल्पवृक्षाः स्वभावतः ।
यथोक्तरूपा जायंते ताडक्कालानुभावतः ॥१०२॥ तथोक्तं जीवाभिगमसूत्रेतहेव ते मत्तंगावि दुमगणा अणेगबहुवीससापरिणयाए मज्जविहीए उववेया फलेहिं पुण्णा वीसंदंतीत्यादि'
एतन्नामसंग्रहश्चैवं मत्त १ भृत २ त्रुटितांगा ३ दीपशिखा ४ ज्योतिरंग ५ चित्रांगाः । चित्ररसा ७ मण्यंगा ८ गेहाकारा ९ अनग्नाश्च १० ॥१०३॥
एते च वनस्पतय इति ज्ञायते, तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिवृत्तौ “अथात्र वृक्षाधिकारात्कल्पद्रुमस्वरूपमाहे" ति । आचारांगलोकसाराध्ययननियुक्तिवृत्तावप्युक्तं-सचितो द्विपदश्चतुष्पदोऽपदश्चेति, द्विपदेषु जिनः,
મન, ચક્ષુ અને શરીરને સુખ આપનારા હોય છે. તેવા સ્ત્રી પુરૂષને ઉચિત સુંદર અને સ્વભાવે જ ઉત્પન્ન થયેલા વસ્ત્રો આપીને તેના અર્થી યુગલિકોને પ્રસન્ન કરે છે.૯૮-૧૦૧.
એ પ્રમાણે દશે પ્રકારના કલ્પવૃક્ષો તેવા પ્રકારના કાળના અનુભાવથી યથોક્ત સ્વરૂપવાળા સ્વભાવથી होय छे.१०२. - શ્રીજીવાભિગમસૂત્રમાં કહ્યું છે કે “તે જ પ્રમાણે તે મત્તાંગાદિવૃક્ષગણ અનેક પ્રકારના સ્વાભાવિક પરિણામે પરિણમેલા, મદ્યાદિક વસ્તુઓથી ભરેલા-ઉપયુક્ત એવા ફળાદિથી પૂર્ણ હોય છે.
मेनो नाम २॥ प्रभारी-भत्त, मृतां, शुटितin, हीपशिwil, rयोतिरंग, यित्रin, यित्र२सin, મર્યંગ, ગેહાકાર અને અનગ્ન.૧૦૩.
આ બધા વનસ્પતિકાય સમજવા.
શ્રીજંબુદ્દીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે કે-અહીં વૃક્ષનો અધિકાર ચાલતો હોવાથી કલ્પવૃક્ષોનું સ્વરૂપ ५९! हुं धुं.'
આચારાંગસૂત્રના લોકસાર અધ્યયનની નિયુક્તિની વૃત્તિમાં પણ કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org