________________
૬૮
કાલલોક-સર્ગ ૨૮
द्वाषष्टिजास्त्रयश्चत्वा-रिंशदंशास्तथोपरि । તથાંશસ્થ ત્રિદિમાII: સપ્તપષ્ટિના ૪૨૧. अत्र येऽर्कस्य नक्षत्र-योगे प्रोक्ता मुहूर्त्तकाः ।
ते भानुसत्का बोद्धव्या विधोस्तु व्यावहारिकाः ॥४३०॥ आह च - अहोरात्रस्य हि त्रिंश-त्तमोशो व्यावहारिकः ।
मुहूर्त इति जानीमः किंरूपोऽसौ रवेः पुनः ॥४३१॥ अत्रोच्यते - यत्संपूर्णमहोरात्रं युज्यते भं हिमांशुना ।
तस्य योगोऽभवद्याव-त्कालमुष्णांशुना सह ॥४३२।। तस्य त्रिंशत्तमो भागो यावान् जायेत निश्चितः ।
तावन्मानो मुहूर्तोऽत्र ज्ञेयो विज्ञैर्विवस्वतः ॥४३३॥ स चायं - त्रयोदशमुहूर्तानिमुहूर्त्तस्यैककस्य च ।
कृतद्वाषष्टिभागस्य चतुर्विशतिरंशकाः ॥४३४॥ द्वाषष्ट्यंशस्य चैकस्य छिन्नस्य सप्तषष्टिधा ।
किंचित्समधिकाः सार्धा-स्त्रिपंचाशद्विभागकाः ॥४३५॥ હોય છે. આ સમયે સૂર્યનો યોગ પુષ્ય નક્ષત્રની સાથે કહેલો છે. તે વખતે તે પુષ્ય નક્ષત્રના ભક્તશેષ (ભોગ્ય) મુહૂર્ત એકવીશ, તેના ઉપર બાસઠીયા તેંતાલીશ અંશ અને એક બાસઠીયા અંશના સડસઠીયા તેત્રીશ ભાગ (૨૧ ) હોય છે. ૪૨૭–૪૨૯.
અહીં સૂર્યનો નક્ષત્ર સાથે યોગ થતાં જે મુહૂર્તો કહ્યાં છે, તે સૂર્ય સંબંધી જાણવા, અને ચંદ્રના યોગમાં જે મુહૂર્તો કહ્યાં તે વ્યાવહારિક જાણવા.૪૩૦.
પ્રશ્ન – એક રાત્રિ દિવસનો જે ત્રીશમો ભાગ, તે વ્યવહારથી મુહૂર્ત કહેવાય છે પરંતુ તે સૂર્યના મુહૂર્તનું સ્વરૂપ શું છે? ૪૩૧.
ઉત્તર :- જે નક્ષત્રનો ચંદ્ર સાથે સંપૂર્ણ રાત્રિ-દિવસ યોગ થાય છે, તે નક્ષત્રનો યોગ જેટલો કાળ સૂર્ય સાથે નિશ્ચિત થાય, તેનો ત્રીશમો ભાગ જેટલો થાય, તેટલા પ્રમાણ વાળું સૂર્યનું મુહૂર્ત કહેવાય છે–એમ પંડિતોએ જાણવું.૪૩૨-૪૩૩.
તે આ પ્રમાણે-તેર મુહૂર્ત, ઉપર એક મુહૂર્તના બાસઠીયા ચોવીશ અંશ તથા બાસઠીયા એક અંશના સડસઠ ભાગ કરીએ તેમાંથી સાડાત્રેપનથી કાંઈક અધિક અંશ (૧૩ : ") આવે છે. ૪૩૪-૪૩૫.
૪૩ 33,
૬૨
૬૭’
૨૪ પડા
૬૨
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org