________________
કાલલોક-સર્ગ ૨૮ पुनर्वसुभ्यां संयोग-स्तदा स्यादुष्णरोचिषः तन्मुहूर्तांशप्रत्यंशान् भानुभोग्यानथ ब्रुवे ॥४१४॥ द्विचत्वारिंशन्मुहूर्ताः पुनर्वस्वोस्तदा रवेः । पंचत्रिंशद्विषष्ट्यशा भोग्याः सप्त च चूर्णिकाः ॥४१५।। तुर्यस्य चंद्रवर्षस्य य इह प्रथमः क्षणः । क्षणस्तृतीयस्यांत्यः स्या-त्तदनंतरपश्चिमः ॥४१६॥ आषाढाभिश्चोत्तराभि-स्तदा योगो हिमश्रुतेः । भुक्तशेषास्तदानीं स्यु-स्तन्मुहूर्तास्त्रयोदश ॥ ४१७।। एकस्य च मुहूर्त्तस्य द्वाषष्ट्यंशास्त्रयोदश । अंशस्य तादृशः सप्तविंशतिथूर्णिका लवाः ॥४१८॥ पुनर्वसुभ्यां सूर्यस्य तदा योगो निरूपितः । मुहूर्ती द्वौ च तद् भुक्त-शेषौ भागास्तथोपरि ॥४१९॥ षट्पंचाशद् द्विषष्ट्युत्या भागस्यैकस्य तस्य च । सप्तषष्टिविभक्तस्य षष्टि गाः प्रकीर्तिताः ॥४२०॥
२५७
८२७
આ વખતે પુનર્વસુ નક્ષત્રની સાથે સૂર્યનો સંયોગ હોય છે. તે વખતે સૂર્યના ભોગ્ય મુહૂર્ત, અંશ અને પ્રત્યક્ષ કેટલા હોય તે કહીએ છીએ.
ઉત્તર :- તે વખતે સૂર્યને પુનર્વસુના બેંતાળીશ મુહૂર્ત, તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા પાંત્રીશ अंश, भने ७५२ सात यूलि. (भा (४२ ) मोय होय छे. ४१४-४१५.
ચોથા ચંદ્રવર્ષનો જે પહેલો સમય છે, તેની પહેલાના સમય તે ત્રીજા અભિવર્ધિત વર્ષનો છેલ્લો સમય હોય છે તે વખતે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ હોય છે. તે વખતે ઉત્તરાષાઢાના તેર મુહૂર્ણ ચંદ્રને ભોગ્ય હોય છે, તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા તેર અંશ અને બાસઠીયા એક અંશના सतावीश यूडिश शेष होय छे. (१3 ) ४१६-४१८.
આ વખતે પુનર્વસુ નક્ષત્રની સાથે સૂર્યનો યોગ કહેલો છે, તે વખતે પુનર્વસુના બે મુહૂર્ત તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા છપ્પન અંશ અને એક બાસઠીયા અંશના સડસઠીયા સાઠ ભાગ (२ ) मोय ॥ छ.४१४-४२०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org