SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૫ સિદ્ધશિલાનું વર્ણન अत एवावधिज्ञानाधारपर्यायवत्तया ।। क्षेत्रस्यावस्थानमुक्तं, त्रयस्त्रिंशतमम्बुधीन् ॥ ६५० ॥ यदेषामुत्पत्तिदेशावगाढानां भवावधि । अवधेरप्यवगाढक्षेत्रावस्थितिनिश्चयः ॥ ६५१ ॥ तथोक्तं विशेषावश्यके "खेत्तस्स अवट्ठाणं तेत्तीस सागरा उ कालेणं । બે મિત્રમુકુત્તો પન્નઈમે જ લટ્ટ || દૂધર ” सर्वार्थसिद्धशृङ्गाग्राद्गत्वा द्वादशयोजनीम् । जात्यार्जुनस्वर्णमयी, भाति सिद्धिशिलाऽमला ॥ ६५३ ॥ पञ्चचत्वारिंशता सा, मिता योजनलक्षकैः । विष्कम्भादायामतच, परितः परिधिः पुनः ॥ ६५४ ॥ एका कोटि योजनानां, सहस्त्रिंशताऽन्विता । द्विचत्वारिंशता लःोजनानां द्विशत्यपि ॥ ६५५ ॥ તેથી જ અવધિજ્ઞાનના આધારભૂત પર્યાયવાળુ હેવાના કારણે ક્ષેત્રનું અવસ્થાન (અવધિજ્ઞાનના ક્ષેત્રના વિષયની સમય મર્યાદા) તેત્રીસ સાગરોપમનું કહેવું છે. ૬૫૦. [એટલે કે આ દેવે ઉત્પન્ન થાય ત્યારથી માંડીને કનાડીના ક્ષેત્રને અવધિજ્ઞાનથી ૩૩ સાગરોપમ સુધી જુએ છે. આ અવધિજ્ઞાન ક્ષેત્રના વિષયની સમય મર્યાદા કહેવાય. આજ વાતને આગળના શ્લોકમાં સ્પષ્ટ કરે છે.] કારણકે આ દેવ ઉત્પન્ન થાય ત્યારથી જ તેટલા જ પ્રદેશને અવગાહીને રહે છે. તેથી તેમના અવધિજ્ઞાનના ક્ષેત્રના અવસ્થાનને નિશ્ચય પણ તેટલો જ જાણ. ૬૫૧. શ્રી વિશેષાવશ્યકમાં કહ્યું છે કેઃ “ક્ષેત્રનું અવસ્થાન કાળથી તેત્રીશ સાગરોપમ, દ્રવ્યથી ભિન્ન મુહૂર્ત, અને પર્યાય પ્રાપ્તિમાં સાત આઠ” ૬૫૨. શ્રી સિદ્ધશિલાનું વર્ણન: સર્વાર્થસિદ્ધ વિમાનના શિખરથી બાર યોજન (ઉંચે) ગયા બાદ જાતિમાન અર્જુન સુવર્ણમય નિર્મલ એવી સિદ્ધશિલા શોભે છે. ૬૫૩. આ સિદ્ધશિલા પિસ્તાલીસ લાખ જન લાંબી પહોળી છે. અને પરિધિ એક ૧. આ લેકનો અર્થ સ્પષ્ટ થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy