SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ ક્ષેત્રલોક-સગ ૨૭ मणपरियारगा देवा तेसि इच्छामणे समुप्पजइ, इच्छामो णं अच्छराहिं सद्धि मणपरियारणं करेत्तए, तओ णं तेहिं देवेहिं एवं मणसीकए समाणे खिप्पामेव ताओ अच्छराओ तत्थ गयाओ चेव समाणीओ अणुत्तराई उच्चावयाई मणाई पहारेमाणीओ चिटुंति, तओ णं ते देवा ताहिं अच्छराहिं सद्धि मणपरियारणं करेंति, 'आरेण अच्चुयाओ गमणागमणं तु देवदेवीण' मित्यादिपूर्वसंग्रहणीगतप्रक्षेपगाथायास्तु संवादो ન દફતે,” રૂરિ પુરાવૃત્તૌ છે प्रज्ञप्ताः सर्वतः स्तोका, देवा अप्रविचारकाः । स्युः संख्येयगुणास्तेभ्यश्चेतःसुरतसे विनः ॥ ४३४ ।। तेभ्यः क्रमाच्छब्दरूपस्पर्शसंभोगसेविनः । यथोत्तरमसंख्येयगुणा उक्ता जिनेश्वरैः ॥ ४३५ ॥ आद्यैत्रिभिः संहननैरुपेता गर्भजा नराः । उत्पद्यन्त एवमीभ्यश्च्युत्बाऽप्यनन्तरे भवे ॥ ४३६ ॥ गर्भजेषु नरेऽवेबोत्पद्यन्ते नापरेष्वथ । अनुत्तरान्तदेवानामेवं ज्ञेये गतागती ॥ ४३७ ॥ તેઓને મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે કે હું મનથી અપ્સરા સાથે ભેગ કરું. ત્યારે તે દેવે દ્વારા મનથી સંકલ્પ કરાએલી તે દેવીએ ત્યાં (તે તે દેવલોકમાં) જઈને જલ્દી પોતાના મનમાં ઉંચા-નીચા ભાવોને કરે છે. (અનુપમ એવા કામ વિચારો દ્વારા મનને આકુલિત બનાવે છે.) ત્યારે તે દેવો અપ્સરા સાથે મનથી ભેગ કરે છે. આ પ્રમાણે [ પ્રજ્ઞાપનાના આ પાઠની નવીનતા – વિશેષતા એ છે કે – તેમાં સહસ્ત્રારથી ઉપર પણ દેવીઓનું ગમનાગમન સ્વીકારાય છે. પરંતુ ત્યાં જઈને પણ તે દેવીઓ માનસિક કામસુખ જ અનુભવે છે.] અત દેવકથી આગળ દેવદેવીઓનું ગમન નથી હોતું.” આ પ્રમાણેના પૂર્વ સંગ્રહણીગત પ્રક્ષેપગાથાના પ્રતિપાદન મેળ મળતો નથી. આ પ્રમાણે લઘુ સંગ્રહણની વૃત્તિમાં કહ્યું છે. ભેગની ઈચ્છા વગરના (મૈથુન વાસના વગરના) દેવતાઓ સૌથી અલ્પ છે, તેનાથી સંખ્યાતગુણ દે ચિત્તથી ભંગ કરનારા છે, તેનાથી શબ્દ-રૂપ-સ્પર્શથી સંભેગ સેવનારા દે ક્રમશઃ અસંખ્યાતગુણ છે. એમ શ્રી જિનેશ્વરોએ ફરમાવ્યું છે. ૪૩૪–૪૩૫. આદ્ય ત્રણ સહનનવાળા ગર્ભજ મનુષ્ય જ આ દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને અહીંથી ચ્યવને પછીના ભાવમાં પણ ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, બીજે નહીં. અનુત્તર સુધીના દેવેની આ રીતે ગતિ-ગતિ છે. ૪૩૬-૪૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy