SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ક્ષેત્રલેક-સ ૧૨૭ तृतीये त्रिचतुः कोणा, दश वृत्ता नवेति च । सर्वे विमानाः पाङ्क्तेया, भवन्ति षोडशं शतम् ॥ २५३ ॥ वृत्ताश्च चतुरस्राव, तुर्ये नव नव स्मृताः २५४ ॥ दश त्रिकोणाः सर्वे च पाङ्क्तेया द्वादशं शतम् ॥ पञ्चमे च नव नव, त्रिचतुः कोणवृत्तकाः । અષ્ટોત્તર શતં સર્વે, ચાત્ર પત્તિષિમાના || ખ | एवं पञ्चेन्द्रकक्षेपे, सर्वेऽत्र पङ्किवृत्तकाः । विमानास्त्रिनवत्याढ्यं शतं लान्तकताविषे ॥ २५६ ॥ पतिव्यस्राणां शते द्वे द्विनवत्यधिकं शतम् । स्यात्पङ्क्तिचतुरस्त्राणामेवं च सर्वसंख्यया ।। २५७ ॥ पञ्चाशीत्याभ्यधिकानि, शतानि पञ्चपङ्क्तिगाः । सहस्राण्येकोनपञ्चाशच्चत्वारि शतानि च ।। २५८ ।। युक्तानि पञ्चदशभिरिह पुष्पावकीर्णका: । विमानानां सहस्राणि पञ्चाशत्सर्व संख्यया ॥ २५९ ॥ विहायसि निरालम्बे, प्रतिष्ठितो घनोदधिः । ધનવાતો મિશિદ્દામી, ઘુવિમાના પ્રતિષ્ટિતાઃ ॥ ૨૬૦ || ત્રીજા પ્રતરની દરેક પક્તિમાં ત્રિકાળુ અને ચારસ ૧૦-૧૦ વિમાના છે અને ગાળ વિમાના ૯ છે. સવ પક્તિગત વિમાના ૧૧૬ છે. ૨૫૩. ચાથા પ્રતરની દરેક પક્તિમાં ગાળ અને ચેારસ વિમાના ૯-૯ છે. અને ત્રિકાણુ વિમાના ૧૦ છે. સર્વ પ ́ક્તિગત વિમાના ૧૧૨ છે. ૨૫૪. પાંચમા પ્રતરની દરેક પક્તિમાં ત્રણે પ્રકારનાં ૯-૯ વિમાના છે અને પક્તિગત કુલ વિમાના ૧૦૮ છે. ૨૫૫. આ પ્રમાણે લાંતક દેવલાકના પાંચે પ્રતરના ઇન્દ્રક વિમાન સહિત ગેાળ વિમાના કુલ એકસેા ત્રાણું (૧૯૩) છે. ૨૫૬. પાંચ પ્રતરના પક્તિગત ત્રિકેણુ વિમાના ખસેા (૨૦૦) છે અને ચેારસ વિમાના એકસેા ખાણું (૧૯૨) છે. ૨૫૭. પાંચ પ્રતરના પ`ક્તિગત સર્વ વિમાને પાંચસે ૫'ચાશી ( ૫૮૫) છે અને પુષ્પાવકી ક વિમાના ઓગણપચાસ હજાર ચારસા પંદર (૪૯, ૪૧૫) છે. અને લાંતક દેવલાકના સર્વ વિમાના પચાસ હજાર (૫૦, ૦૦૦ ૦ ) છે. ૨૫૮–૨૫૯. Jain Education International આલખન રહિત આકાશમાં ઘનેાદિધ રહેલા છે, એના ઉપર ઘનવાત રહેલા છે અને એના ઉપર આ વિમાન રહેલા છે. ૨૬૦. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy