SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ ક્ષેત્રલોક–સર્ગ ૨૭ "श्रीब्रह्मलोके प्रतरे तृतीये, लौकान्तिकास्तत्र वसन्ति देवाः । एकावताराः परमायुरष्टौ. भवन्ति तेषामपि सागराणि ॥ २४४A ॥ રર વિષેિ .” "अद्वेव सागराई परमाउँ होइ सव्वदेवाणं । Taarfો હુ તેવા કોળતિવા જેવા છે ર૪૪B ” રતિ પ્રવરનાદ્રારે, तत्त्वार्थटीकायामपि-लोकान्ते भवा लौकान्तिकाः, अत्र प्रस्तुतत्वाद्ब्रह्मलोक एव परिगृह्यते, तदन्तनिवासिनो लौकान्तिकाः, सर्वब्रह्मलोकदेवानां लौकान्तिकप्रसङ्ग इति चेन्न, लोकान्तोपत्रलेषात् , जरामरणादिज्वालाकीर्णो वा लोकस्तदन्तवर्तित्वाल्लौकान्तिकाः कर्मक्षयाभ्यासीभावाचेति, लब्धिस्तोत्रे तु सघट्टचुआ चउकयआहारगुवसमजिणगणहराई । નિગમેન તરમસિવા સત્તzમfટું હોતી || ર૪૪C ” ' શ્રેણિક ચરિત્રમાં કહ્યું છે કે “જે બ્રહ્મલકના ત્રીજા પ્રતરમાં લેકાંતિક દે વસે છે, તે એકાવતારી છે અને આઠ સાગરોપમના પરમ (ઉત્કૃષ્ટ) આયુષ્યવાળા છે.” ૨૪૪ પ્રવચનસારોદ્ધારમાં આ પ્રમાણે કહ્યું છે કે “(આ લેકાંતિક) સર્વ દેવતાઓનું ઉકૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમનું હોય છે અને એકાવનારી હોય છે.” ૨૪૪ B તત્વાર્થની ટીકામાં પણ કહ્યું છે કે “લોકના અંતમાં થયેલા છે, તેથી લોકાંતિક કહેવાય છે. અહીંયા પ્રસ્તુતમાં લેકથી બ્રહ્મલેક ગ્રહણ કરવો. તેના અંતે રહેતા હોવાથી લોકાંતિક કહેવાય છે. પ્રશ્ન : તે તે બ્રહ્મલોકના સર્વ દે લોકાંતિક કહેવાશે ? જવાબ : ના ! લોક શબ્દ નથી પણ લોકાંત શબ્દ હોવાથી બ્રહ્મલેકનાં સર્વ દેવો નહીં આવે. જરા, મરણાદિથી યુક્ત એ જે લોકો તેની અંદર રહેનારા અને કર્મક્ષયના અભ્યાસી હોવાથી લોકાંતિક કહેવાય છે.” લબ્ધિતેત્રમાં પણ કહ્યું છે કે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી વેલા (જીવો), ચાર વખત જેમણે આહારક લબ્ધિને. ઉપયોગ કરેલો છે, ચાર વખત જેમણે ઉપશમ શ્રેણિ કરેલી છે, તેવા જી, શ્રી જિનેશ્વર અને ગણધર ભગવંતે-આ બઘા તદભવ મોક્ષગામી છે, જ્યારે લોકાંતિક દે સાતઆઠ ભવે મોક્ષમાં જનારા હોય છે. (આ શાસ્ત્રનું મંતવ્ય બધા કરતાં જુદુ છે.) ૨૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy