SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ લેાકાન્તિક દેવનુ વણુ ન बाह्याभ्यन्तरयोरौत्तराहयोख्तरेऽथ च । विमानं सुप्रतिष्ठाभमष्टमं परिकीर्तितम् ॥ २२५ ॥ सर्वासां कृष्णराजीनां, मध्यभागे तु तीर्थेषैः । विमानं नवमं रिष्टाभिधानमिह वर्णितम् ॥ २२६ ॥ ब्रह्मलोकान्तभावित्वाल्लौकांतिकान्यमून्यथ । लौकान्तिकानां देवाना, संबन्धीनि ततस्तथा ॥ २२७ ॥ नवाप्येते विमानाः स्युर्घनवायुप्रतिष्ठिताः । वर्णादिभिश्च पूर्वोक्तब्रह्मलोक विमानवत् ॥ २२८ ॥ संस्थानं नैकधाऽमीषामपाङ्क्तेयतया खलु । एभ्यो लोकान्तः सहस्रैर्योजनानामसंख्यकैः ॥ २२९ ॥ एतेष्वथ विमानेषु निवसन्ति यथाक्रमम् । सारस्वतास्तथाऽऽदित्या वह्नयो वरुणा अपि ॥ २३० ॥ गर्दतोयाच तुषिता, अव्यावाधास्तथाऽपरे । ગામેથા વિદાય, સૌાન્તિમુધામુનઃ ॥ ૨૩ ॥ अत्रायाः संज्ञान्तरतो मरुतोऽप्यभिधीयन्ते । ઉત્તર દિશાની બાહ્ય અને અભ્યંતર કૃષ્ણરાજીની વચ્ચે સુપ્રતિષ્ઠાભ નામનું આઠમું વિમાન કહેલ છે. ૨૨૫. સવ કૃષ્ણરાજીઓની મધ્યભાગમાં નવમું ષ્ટિ નામનુ વિમાન શ્રી તીથ કરેએ કહેલુ છે. ૨૨૬. બ્રહ્મલેાકમાં અંતે રહેતા હેાવાથી આ વિમાના લેાકાંતિક કહેવાય છે. તેમજ લેાકાંતિક દેવા સંબધી હાવાથી પણ તે વિમાના લે!કાંતિક કહેવાય છે. ૨૨૭. રહેલા છે અને તેના વર્ણ વિગેરે બ્રહ્મલેાકના આ નવે વિમાના ઘનવાયુ ઉપર વિમાનાની જેમ સમજી લેવા. ૨૨૮. ૪૨૧ આ વિમાના એક પક્તિમાં ન હોવાથી એ વિમાનાનુ` સંસ્થાન એક સરખું' નથી. આ વિમાનેાથી લાકના છેડા અસખ્ય હજાર ચેાજન પછી આવે છે. ૨૨૯ આ નવેય વિમાનાની અંદર અનુક્રમે ૧. સારસ્વત, ૨. આદિત્ય, ૩. વહ્નિ, ૪. વરુણુ, પ. ગતાય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ, ૮. આગ્નેય અને ૯. રિષ્ટ નામના લેાકાંતિક દેવતાએ વસે છે. ૨૩૦-૨૩૧. અહિં આગ્નેયનુ બીજું નામ મરુત્ પણ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy