________________
કૃષ્ણજી વર્ણન
૪૧૯
अत्राम्भोदवृष्टिविद्युद्गर्जितादि च पूर्ववत् ।।
परं तद्देवजनितं, न नागासुरकर्तृकम् ॥ २११ ॥ असुरनागकुमाराणां तत्रगमनासंभवादिति भगवतीवृत्तौ ॥
कृष्णराजी मेघराजी, मघा माघवतीति च । स्थाद्वातपरिघो वातप्रतिक्षोभस्तथैव च ॥ २१२ ॥ स्याद्देवपरिघो देवप्रतिक्षोभोऽपि नामतः। आसां नामान्यष्ट तेषामन्वर्थोऽथ विभाव्यते ॥ २१३ ॥ कृष्णपुद्गलराजीति, कृष्णराजीयमुच्यते । कृष्णादरेखातुल्यत्वान्मेघराजीति च स्मृता ॥ २१४ ॥ मघाया माघवत्याश्च, सवर्णेत्याख्यया तथा । वातोऽत्र वात्या तद्वद्या, तमिस्रा भीषणापि च ॥ २१५ ॥ ततोऽसौ वातपरिघस्तत्प्रतिक्षोभ इत्यपि । स्यादेवपरिघो देवप्रतिक्षोभश्च पूर्ववत् ॥ २१६ ॥ अथासां कृष्णराजीनामन्तरेषु किलाष्टसु ।
लौकान्तिक विमानानि, निर्दिष्टान्यष्ट पारगैः ।। २१७ ॥ અહીં મેઘ, વૃષ્ટિ, વિદ્યુત, ગજરવ આદિ તમસ્કાયની જેમ છે. પરંતુ તે દેવકૃત હોય છે, નાગકુમાર કે અસુરકુમારકૃત હોતું નથી. ૨૧૧.
શ્રી ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે કે “નાગકુમાર અને અસુરકુમારના ગમનને ત્યાં અભાવ હોય છે તેથી.”
આના આઠ નામ છે. ૧. કૃષ્ણરાજ, ૨. મેઘરાજી, ૩. મઘા, ૪. માઘવતી, ૫. વાતપરિધ, ૬. વાતપ્રતિક્ષાભ, ૭. દેવપરિઘ, અને ૮. દેવપ્રતિભ છે. આને અર્થ આ પ્રમાણે છે.
શ્યામ પુદ્ગલની શ્રેણિ હોવાથી પહેલું નામ કૃષ્ણરાજી કહેવાય છે, કાળા વાદળાંની રેખા સમાન હોવાથી મેઘરાજી કહેવાય છે, છઠી-સાતમી મઘા-માઘવતી નરક સમાન અંધકાર હેવાથી મઘા-માઘવતી કહેવાય છે. વાત શબ્દથી વંટેળીયો સમજતેની જેમ અંધારી અને ભયંકર હોવાથી તેને વાતપરિઘ અને વાતપ્રતિક્ષોભ કહેવાય છે. (સાતમી અને આઠમી) એવી રીતે દેવપરિધ અને દેવપ્રતિભ નામને અર્થ પૂર્વના તમસ્કાયની જેમ સમજી લે. ૨૧-૨૧૬.
હવે આ કૃષ્ણરાજીના આઠ આંતરામાં આઠ લોકાંતિક વિમાને છે-એમ શ્રી તીર્થકર ભગવતેએ કહેલું છે. ૨૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org