________________
૪૦૦
ક્ષેત્રલેક-સર્ગ ૨૭ ज्ञानेनावधिना त्वेते, द्वितीयां शर्कराप्रभाम् । पश्यन्त्यधस्तलं यावत्पद्मलेश्याः स्वभावतः ॥ ७३ ॥ गर्भजौ नरतियश्चौ, संख्येयस्थितिशालिनी । उत्पद्यते इहतेऽपि, च्युत्वा यान्त्येतयोर्द्वयोः ॥ ७४ ॥ एकसामयिकी प्राग्वत्संख्योत्पत्तिविनाशयोः । एकसामयिकं ज्ञेयं, जघन्यं चान्तरं तयोः ॥ ७५ ॥ પુરા મુવૈરાલ્યા, શમિશ દ્રિના માત ! नव द्वादश च ज्येष्ठान्तरं स्यादनयोर्दिवोः ।। ७६ ॥ सनत्कुमारमाहेन्द्रस्वर्गयोरमृताशिनाम् । उक्तं स्वरूपमनयोः, स्वामिनोस्तदथोच्यते ॥ ७७ ॥ प्रतरे द्वादशे तत्र, सनत्कुमारताविषे ।
ધર્મઘોઘા, ગાભ્યાદ્ઘિવર્તનાર ૭૮ | मध्ये सनत्कुमारावतंसकः पूर्ववद्भवेत् ।
तत्रोपपातशय्यायामुपपातसभास्पृशि ॥ ७९ ॥ આ દેવલોકના દે અવધિજ્ઞાનવડે બીજી શર્કરા પ્રભા પૃથ્વી સુધી નીચે જોઈ શકે છે અને તેમની સ્વભાવથી જ પલેશ્યા હોય છે. ૭૩.
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચે અહિં ઉત્પન્ન થાય છે અને આ દેવે યુવીને ગર્ભજ મનુષ્ય અને તિર્યંચમાં જાય છે. ૭૪.
આ દેવલોકમાં દેવોની એક જ સમયમાં ઉત્પત્તિ અને ચ્યવનની સંખ્યા સૌધર્મ દેવકની જેમ સમજી લેવી. ઉત્પત્તિ અને ચ્યવનનું આંતર જઘન્યથી બને દેવલોકમાં એક સમયનું હોય છે. ૭૫.
જ્યારે ઉત્કૃષ્ટ આંતર સનકુમાર દેવલોકમાં ૯ દિવસ ને ૨૦ મુહૂર્વનું છે. અને માહેન્દ્ર દેવલોકમાં ૧૨ દિવસ ને ૧૦ મુહૂનું છે. ૭૬.
સનકુમાર અને મહેન્દ્ર દેવલોકનાં દેવનું સ્વરૂપ કહ્યું હવે તેમના ઈનદ્રાનું સ્વરૂપ કહેવાય છે. ૭૭.
સનકુમાર દેવલોકનાં બારમા પ્રતરમાં સૌધર્મ દેવલોકની જેમ પૂર્વ આદિ ચાર દિશાઓમાં અશોકાવતંસક આદિ વિમાને છે. ૭૮.
મધ્યમાં સૌધર્માવલંસક વિમાનની જેમ સનસ્કુમારાવતંસક વિમાન છે. ત્યાં ઉપ પાત સભામાં રહેલી ઉપપાત શય્યામાં પૂણ્યશાળી એવો વિશિષ્ટ જીવ સનકુમાર ઈન્દ્ર તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org