________________
૩૪
ક્ષેત્રલોક-સર્ગ ૨૭
सनत्कुमारमाहेन्द्रसुरेन्द्रयोः पृथक् पृथक् । सौधर्मेशानवद्वत्तादिषु स्वामित्वमुह्यताम् ॥ २९ ॥ संख्या सनत्कुमारेऽथ, वृत्तानां पतिवर्तिनाम् । द्वाविंशत्यधिका पञ्चशती प्राच्यनिरूपिता ॥ ३० ॥ ત્રિોનાં સર્વસંથા, વિશ્વાસે શતત્રમ્ | चतुष्कोणानां तथाष्टचत्वारिंशं शतत्रयम् ॥ ३१ ॥ षड्विंशा द्वादशशती, पाङ्क्तेयानां भवेदिह । लक्षाण्येकादशैवाष्टनवतिश्च सहस्रकाः ॥ ३२ ॥ सचतुःसप्ततिः सप्तशती पुष्पावकीर्णकाः । एवं द्वादश लक्षाणि. तृतीयस्य सुरेशितुः ॥ ३३ ॥ तुर्ये वृत्तविमानानां, सप्तत्याऽभ्यधिकं शतम् । षट्पश्चाशत्समधिकं, त्रिकोणानां शतत्रयम् ॥ ३४ ॥ चतुष्कोणानां तथाष्टचत्वारिंशं शतत्रयम् । शतान्यष्ट चतुःसप्तत्याढ्यानि सर्वसंख्यया ॥ ३५ ॥ सप्त लक्षाण्यथ नवनवतिश्च सहस्रकाः ।
षड्विंशं च शतं पुष्पावकीर्णा इह निश्चिताः ॥ ३६ ।। સનકુમાર અને મહેન્દ્ર દેવલોકનાં ઈન્દ્રનું સૌધર્મ અને ઇશાનની જેમ ગોળ-ચેરસ અને ત્રિકોણ વિમાનને વિષે સ્વામિત્વ અલગ-અલગ સમજવું. ર૯.
તેમાં સનકુમાર દેવલોકના પંક્તિગત ગેળ વિમાનોની સંખ્યા પૂર્વ પુરૂષોએ પાંચસો બાવીશ (૨૨) ની, ત્રિકોણની સંખ્યા ત્રણસે છપન (૩૫૬) અને ચતુષ્કોણની સંખ્યા ત્રણસે અડતાલીશ (૩૪૮)ની કહેલી છે. ૩૦-૩૧.
સનકુમાર દેવકના પંક્તિગત કુલ વિમાનોની સંખ્યા બારસોને છવ્વીશ (૧,૨૨૬) છે અને પુષ્પાવકીર્ણક વિમાનની સંખ્યા અગ્યાર લાખ અઠાણું હજાર સાતસો ચુમેતેર (૧૧,૯૮,૭૭૪) અને બધા વિમાનની કુલ સંખ્યા બાર લાખ (૧૨,૦૦,૦૦૦)ની છે. ૩૨-૩૩.
માહેન્દ્ર દેવલોકમાં પંક્તિગત વિમાનમાંથી ગોળ વિમાને એકસો સિત્તેર (૧૭૦) છે. ત્રિકોણાકાર વિમાનો ત્રણસો છપ્પન (૩૫૬) છે. ચતુષ્કોણ વિમાને ત્રણસે અડતાલીશ (૩૪૮) છે અને પંક્તિગત કુલ વિમાનો આઠ-ચુમ્મર (૮૭૪) છે. આમાં પુષ્પાવકીર્ણક વિમાન સાત લાખ નવ્વાણું હજાર એકસોને છવીશ (૭,૯,૧૨૬) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org