________________
૩૯૧
ઈનક વિમાન
वैडूर्य १ रुचकं २ चैव, रुचिकं ३ च ततः परम् ।। अङ्क ४ च स्फटिकं ५ चैव, तपनीयाख्य ६ मेव च ॥ ७ ॥ मेघ ७ मध्यं च ८ हारिद्रं ९, नलिनं १० लोहिताक्षकम् ११ । वज्रं १२ चेति प्रतरेषु, द्वादशस्विन्द्रकाः क्रमात् ॥ ८ ॥ चतस्रः पङ्कयो दिक्षु, प्रतिप्रतरमिन्द्रकात् ।। अन्तरेषु बिना प्राची, प्राग्वत्पुष्पावकीर्णकाः ॥ ९ ॥ प्रकोनपञ्चाशदष्टसप्तषट्पञ्चकाधिका । चतुस्त्रिद्वथेकाधिका च, चत्वारिंशत्ततः परं ॥ १० ॥ चत्वारिंशदथैकोनचत्वारिंशद्विमानकाः । अष्टात्रिंशत्प्रतिपति, प्रतरेषु क्रमादिह ॥ ११ ॥ प्रथमप्रतरे सप्तदश व्यत्रा विमानकाः । प्रतिपति चतुष्कोणा, वृत्ताः षोडश षोडश ॥ १२ ॥ सर्वे पतिविमानाच, षण्णवत्यधिकं शतम् । द्वितीयप्रतरे त्रैधा, अपि षोडश षोडश ॥ १३ ॥ सर्वे च ते संकलिता, द्विनवत्यधिकं शतम् ।
तार्तीयीके प्रतिपद्भि, वृत्ताः पञ्चदशोदिताः ॥ १४ ॥ १. वैडूय, २. उय, 3. २यि४, ४. म ४, ५. २५टि४, ६. तपनीय, ७. मेघ, ८, मध्य, ६. रिद्र, १०. नलिन, ११. सोडिताक्ष, १२. 401-2 नामाना ४२४ प्रत२मा भशः १२ -२४ विमान छे. ६-८.
દરેક ઈન્દ્રક વિમાનથી ચારે દિશામાં વિમાનની એક-એક શ્રેણિ છે. અને તેના આંતરામાં પૂર્વ દિશા સિવાયની દિશામાં પુપાવકીર્ણક વિમાનો છે. ૯.
४२४ प्रत२मा मशः (१) ४८, (२) ४८, (3) ४७, (४) ४६, (५) ४५, (६) ४४, (७) ४३, (८) ४२, (८) ४१, (१०) ४०, (११) ३८, (१२) 3८, विमान। छ. १०-११.
પ્રથમ પ્રતરમાં દરેક પંક્તિમાં ત્રિકેણાકારના ૧૭ વિમાનો છે અને ગ ળાકાર તથા ચેરસ ૧૬-૧૬ વિમાને છે. ચારે પંક્તિના કુલ વિમાને એકસે છ— (૧૯૬૬) છે. બીજા પ્રતરમાં દરેક આકારના વિમાનોની સંખ્યા ૧૬-૧૬ ની છે. અને ચારે પંક્તિના કુલ વિમાનો એક સે બાણું-(૧૯૨) થાય છે. ત્રીજા પ્રતરમાં દરેક પંક્તિમાં ગોળ વિમાન ૧૫ છે. અને ત્રિકેણુ તથા ચેરસ ૧૬-૧૬ છે. કુલ (ચારે પંક્તિ ના )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org