________________
ઈશાનેન્દ્રને પરિવાર
૩૭૮
चतुर्दश सहस्राणि, सुराणां बाह्यसंसदि । शतानि सप्त देवीनामथायुरुच्यते क्रमात् ॥ ८९८ ॥ सप्तपल्योपमान्यायुरन्तः पर्षदि नाकिनाम् । पल्योपमानि पश्चाशद्देवीनां कथिता स्थितिः ॥ ८९९ ॥ मध्यायां देवदेवीनां, षट् चत्वारि क्रमात् स्थितिः । पञ्च त्रीणि च बाह्यायां, पल्योपमान्यनुक्रमात् ॥ ९०० ॥ कृष्णा च कृष्णराजी च, रामा च रामरक्षिता ।
वसुश्च वसुगुप्ता च, वसुमित्रा वसुन्धरा ॥ ९०१ ॥ सांप्रतीनानामासां प्राग्भवस्त्वेवं
पूर्व कासीनिवासिन्यौ, द्वे द्वे राजगृहालये । द्वे श्रावस्तिनिवासिन्यौ, द्वे कौशाम्ब्यां कृतस्थिती ॥ ९०२ ॥ रामाख्यपितृका वृद्धकन्या धर्माख्यमातृकाः ।
श्रीपार्श्वपुष्पचूलान्तेवासिन्योऽष्टापि सुव्रताः ॥ ९०३ ॥ બાહ્ય પર્ષદામાં ચૌદ હજાર (૧૪,૦૦૦) દેવતાઓ છે, અને સાત (૭૦૦) દેવીઓ છે. હવે કમવાર આયુષ્ય કહેવાય છે. ૮૯૮. - અત્યંતર પર્ષદાના દેવેનું સાત પાપમનું અને દેવીઓનું પાંચ પાપમનું આયુષ્ય કહેલ છે. ૮૯૯.
મધ્યમ પર્ષદાના દેવ-દેવીઓનું આયુષ્ય અનુક્રમે છે અને ચાર પાપમનું કહેવું છે. અને બાહ્ય પર્ષદાના દેવ-દેવીઓનું આયુષ્ય ક્રમશઃ પાંચ અને ત્રણ પાપમનું કહેલું છે. ૯૦૦.
કૃષ્ણ, કૃષ્ણરાજ, રામા, રામરક્ષિતા, વસુ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરા. વર્તમાન કાલીન આ આઠ અપ્સરાઓને પૂર્વભવ આ પ્રમાણે છે. ૯૦૧.
બે કાશીનિવાસી, બે રાજગૃહનિવાસી, બે શ્રાવર્તિનિવાસી, અને એ કેશાબીનિવાસી આ બધી મોટી ઉંમરની કન્યાઓને રામ નામના પિતા હતા અને ધર્મા નામની માતા હતી અને તેઓએ શ્રી પાર્શ્વનાથ ભગવાનના અન્તવાસીની પુષ્પચૂલા સાવીજી પાસે વ્રતગ્રહણ કર્યું. અને અંતે પંદર દિવસની સંલેખના કરીને કૃષ્ણાવત
१. पंचात्रदेवीनां
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org