SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતાનું કાળનિર્ગમન ૩૦૩ मनश्चिन्तितमात्रेण, सर्वाभीष्टार्थसाधकाः । वचनातिगसामर्थ्यान्निग्रहानुग्रहक्षमाः ॥ ४०९ ॥ प्रयोजनविशेषेण, प्राप्ता अपि भुवस्तलम् । तिष्ठन्ति ते व्यवहिताश्चतुर्भिरङगुलैर्भुवः ॥ ४१० ॥ वायूत्तरेशानदिक्षु, सेव्याः सामानिकः सुरैः । अग्नियाम्यानतीषु, पर्षद्भिस्तिसृभियुताः ॥ ४११ ॥ पुरोऽग्रहमहिषीभिश्च, पृष्ठतोऽनीकनायकैः । सेव्याः समन्ताद्विविधायुधाढयैश्चात्मरक्षकैः ॥ ४१२ ॥ सुस्वरैर्दिव्यगन्धर्वैगीतासु पदपशिषु । दत्तोपयोगाः सत्तालमूछनाग्रामचारुषु ॥ ४१३ ॥ अप्सरोभिः प्रयुक्तषु, नाटयेषु दत्तचक्षुषः ।। अज्ञातानेहसः सौख्यैः, समयं गमयन्त्यमी ॥ ४१४ ॥ #શમિઃ कामलीलाभिलाषे तु, विसृज्य देवपर्षदम् । સુધમા સમાયા, નિત્યાના પુરક સદ્દ | ક | મનના ચિતિત માત્રથી સર્વ ઈચ્છિત અર્થને સિદ્ધ કરનારા, વચનાતીત સામર્થ્યથી નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ, પ્રોજન વિશેષમાં પૃથ્વી ઉપર આવે તે પણ પૃથ્વીથી ચાર આંગળ અદ્ધર રહે છે. ૪૦૯-૪૧૦. તે દેવતાઓ વાયવ્ય–ઉત્તર અને ઈશાન દિશામાં રહેલા સામાનિક દેવતાઓથી સેવાય છે. અને તેઓની આગ્નેય ખૂણે-દક્ષિણ-નૈઋત્ય દિશામાં પર્ષદાઓ હોય છે. ૪૧૧. તે દેવતાઓની આગળ અગમહિષીઓ હોય છે. પાછળ સેનાપતિઓ હોય છે અને ચારે બાજુ વિવિધ આયુધથી યુક્ત આત્મરક્ષક દેવતાઓ સેવા કરે છે. ૪૧૨. સારા સ્વરપૂર્વક ગંધર્વદેવેથી ગવાયેલી, તાલ મૂઈના અને ગ્રામથી સુંદર એવી પદપંક્તિઓમાં ઉપગવાળા અને અપ્સરાઓએ કરેલા નાટકને જતાં પસાર થતા કાળ (સમય)ને નહીં જાણતા, એવા તે દે સુખપૂર્વક સમયને પસાર કરે છે. ૪૧૩-૪૧૪. જ્યારે આ દેવોને કામ વિલાસની અભિલાષા ઉત્પન્ન થાય છે ત્યારે દેવાર્ષદાનું વિસર્જન કરીને અંતઃપુરની સાથે સુધર્માસભામાંથી નીકળીને કહેલા પ્રાસાદ અગર ઉદ્યાનાદિ સ્થાનમાં જઈને (નીચે મુજબ કામ-કેલિ કરે છે...) મનને અનુકૂળ સર્વ અંગે સૌભાગ્યશાળી એવી દિવ્ય અપ્સરાએ, જે સુંદર અલંકાર અને વસ્ત્રો ધારણ કરે છે. રૂપ અને યૌવનથી શોભે છે. કટાક્ષરૂપી બાળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy