SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પત્તિ પછીની વિધિ ૨૯૧ ततोऽलङ्कृतसङ्गिा, मौलिभाजिष्णुमौलयः । चारुचन्दनक्लप्ताङ्गरागास्तिलकशालिनः ॥ ३३५ ॥ सक्केशवस्त्राभरणेरलङ्कारश्चतुर्विधः । સંપૂર્ણપ્રતિfor, faછંચાલનારત રૂરૂદ્દ છે अलङ्कारगृहात्पूर्वद्वारा निर्गत्य पूर्ववत् । व्यवसायसभां प्राच्यद्वारेण प्रविशन्त्यमी ॥ ३३७ ॥ तत्र सिंहासने स्थित्वा, सामानिकोपढौकितम् । पुस्तकं वाचयित्वाऽस्मात् . स्थिति जानन्ति धार्मिकीम् ॥ ३३८ ॥ सिंहासनादथोत्थाय, व्यवसायनिकेतनात् । निर्गत्य प्रागदिशा नन्दापुष्करिण्यां विशन्ति च ॥ ३३९ ॥ तत्त्राचान्ताः शुचीभूता, धौतहस्तक्रमाः क्रमात् । रौप्यं भृङ्गारमम्भोमिः, प्रपूर्य दधतः करे ॥ ३४० ॥ नानापद्मान्युपादाय, पुष्करिण्या निरीय च । सिद्धायतनमायान्ति, सिद्धायतिनवोदयाः ॥ ३४१ ॥ ततस्ताननुगच्छन्ति, देवाः सामानिकादयः । देवपूजाहपुष्पादिवस्तुसंपूर्णपाणयः ॥ ३४२ ।। આ પ્રમાણે સર્વ અંગથી અલંકૃત બનેલા, મસ્તક ઉપર દેદીપ્યમાન મુગુટવાળા, સુંદર ચંદનના લેપથી અલંકૃત તિલકથી શોભતા, માળા, કેશ, વસ્ત્રાભરણ, અલંકાર–આવી ચારે પ્રકારની ક્રિયાથી સંપૂર્ણ તૈયાર થઈને આસન ઉપરથી ઉભા થાય છે. ૩૩૫-૩૩૬. ત્યારબાદ પહેલાની જેમ અલંકાર સભાના પૂર્વકારથી નીકળીને વ્યવસાય સભામાં પૂર્વના દ્વારથી પ્રવેશ કરે છે. અને ત્યાં સિંહાસન ઉપર બેસીને સામાનિક દેવતાઓ સામે મૂકેલ પુસ્તકને વાંચીને તેમાંથી ધામિક આચારને જાણે છે. ૩૩૭–૩૩૮ ત્યારબાદ સિંહાસનથી ઉઠીને વ્યવસાય સભામાંથી પૂર્વ દિશાથી નીકળીને પૂર્વ દિશાથી જ નંદા પુષ્કરિણીમાં પ્રવેશ કરે છે. અને ત્યાં મુખશુદ્ધિ કરી, હાથ–પગનું પ્રક્ષાલન કરી, પવિત્ર થઈને રૂપાના કળશને પાણી ભરીને હાથમાં ધારણ કરે છે. ૩૩૯-૩૪૦. પુષ્કરિણીમાંથી વિવિધ પ્રકારના કમળને ગ્રહણ કરીને ત્યાંથી નીકળીને સિદ્ધનિશ્ચિત કર્યો છે ભવિષ્યકાલીન નો ઉદય જેઓએ એવા તે દેવો સિદ્ધાયતનમાં પ્રવેશ કરે છે. ૩૪૧. ત્યારે સામાનિક આદિ દેવતાએ હાથમાં દેવ પૂજાને ગ્ય પુષ્પ આદિ સંપૂર્ણ સામગ્રી લઈને તે મુખ્ય દેવતાની પાછળ જાય છે. ૩૪૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy