________________
२८८
ક્ષેત્રક-સર્ગ ૨૬
एतत्सर्वं विकुाथ, सहजान् विकृतांश्च तान् । गृहीत्वा कलशादींस्ते, निर्गत्य स्वविमानतः ॥ ३११ ॥ गत्वा च पुष्करक्षीरांबुध्योः पद्मदादिषु । गङ्गादिकास्वापगासु, तीर्थेषु मागधादिषु ॥ ३१२ ॥ तत्रत्यानि पयोमृत्स्नापुष्पमाल्याम्बुजान्यथ । सहस्रशतपत्राणि, सिद्धार्थान् सकलौषधीः ।। ३१३ ॥ भद्रशालसौमनसादिभ्योऽपि निखिलर्तजान् । फलप्रसून सिद्धार्थान् , गोशीर्षचन्दनानि च ॥ ३१४ ॥ समादायाथ संभूय, ते सर्वेऽप्याभियोगिकाः । विमानस्वामिनामग्रे, ढौकन्ते नतिपूर्वकम् ॥ ३१५ ॥ सामानिकादयः सर्वे, ततो विमानवासिनः । देवा देव्यश्च कलशैः स्वाभाविकैविकुर्वितेः ॥ ३१६ ॥ अभिषिञ्चन्ति तानिन्द्राभिष केण गरीयसा । पुष्पैः सर्वतकः सर्वोषधीभिरचयन्ति च ॥ ३१७ ।। युग्मम् ॥ तेषामिन्द्राभिषेकेऽथ, वर्तमाने मुदा तदा । सुराः सुगन्धाम्बुवृष्टया, केचित्प्रशान्तरेणुकम् ॥ ३१८ ॥ केचित्संमृष्टोपलिप्तशुच्यध्वापणवीथिकम् ।।
मञ्चातिमञ्चभूत्केचित् , केऽपि नानोच्छ्रितध्वजम् ॥ ३१९ ॥ કરીને સ્વવિમાનમાંથી નીકળીને પુષ્કર સમુદ્ર, ક્ષીરસમુદ્ર, પદ્મદ્રહ, આદિમાં ગંગા આદિ નદીઓમાં અને માગધ આદિ તીર્થોમાં જઈને ત્યાંના પાણી, માટી, પુષ્પમાલા, કમલે, સહસ્ર દલકમળો, શતદલકમળા, સરસવ, સકલ ઔષધીઓને ભેગી કરે છે. તથા ભદ્રશાલ, સૌમનસાદિ વનમાંથી દરેક ઋતુના ફળ-ફૂલ સરસવ તથા ગોશીષ ચંદન મેળવીને તે સર્વે આભિયોગિક દેવતાઓ ભેગા મળીને વિમાનના સ્વામીની આગળ નમસ્કારपूq४ समप ४२ छ. 3०७-3१५. - ત્યારબાદ વિમાનવાસી સામાનિક આદિ સર્વ દેવ અને દેવીએ સ્વાભાવિક અને વિકૃતિ કલશોથી તે ઉત્પન્ન થયેલા સ્વામીને મોટા ઈન્દ્રાભિષેક વડે અભિષેક કરે છે અને સર્વઋતુના પુષ્પ અને સર્વ ઔષધીઓ વડે પૂજે છે. ૩૧૬-૩૧૭.
હવે આ ઈદ્રાભિષેકની ક્રિયા વખતે કેટલાક દેવતાઓ આનંદ પૂર્વક સુગંધી પાણીની વૃષ્ટિથી વિમાનને શાંતરજવાળું બનાવે છે. તો કેક દેવતાઓ સારી રીતે સાફ કરેલી, લીંપેલી અને પવિત્ર રસ્તાવાળી બજારો બનાવે છે, કેઈક દેવતાઓ નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org