SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ कर्त्तव्यं प्राक्किमस्माभिः, किं कर्त्तव्यं ततः परम् । किं वा हितं सुख श्रेयः, पारम्पयशुभाप्तिकृत् १ ॥ २९५ ॥ ततः स्वस्वामिनामेवमभिप्रायं मनोगतम् । ज्ञात्वा सामानिका देवा, वदन्ति विनयानताः ॥ २९६ ॥ जिनानां प्रतिमाः स्वामिनिह सन्ति जिनालये । अष्टोत्तरशतं चैत्यस्तम्भेऽस्थीनि तथाऽर्हताम् ॥ २९७ ।। पूज्यानि तास्तानि चात्र, युष्माकं चान्यनाकिनाम् । प्राक् च पश्चाच्च कार्य च, एतनिःश्रेयसावहम् ॥ २९८ ॥ इहलोके परलोके, हितावाप्तिर्भविष्यति । युष्माकमहत्प्रतिमापूजनस्तवनादिभिः ॥ २९९ ॥ वाक्यानि तेषामाकर्ण्यत्युत्थाय शयनीयतः । निर्यान्ति पूर्वद्वारेणोपपातमन्दिरात्तत्तः ।। ३०० ॥ हृदं पूर्वोक्तमागत्य, तत्र कृत्वा प्रदक्षिणाम् । प्रविशन्ति च पौरस्त्यतत्रिसोपानकाध्वना ॥ ३०१ ॥ तत्राचान्ताः शुचीभूताः, सद्योनिर्मितमज्जनाः । ह्रदानिर्गत्याभिषेकसभामागत्य लीलया ॥ ३०२ ॥ પછીનું કર્તવ્ય શું છે? અમારે હિતકર, સુખકર, શ્રેયસ્કર અને પરંપરાએ શુભની પ્રાપ્તિ કરાવનાર શું છે? ૨૯૪–૨૯૫. ત્યારબાદ પોતાના સ્વામીના મનને આવો અભિપ્રાય જાણીને સામાનિક દેવતાઓ વિનયપૂર્વક કહે છે કે : હે સ્વામિન ! અહિં જિનાલયમાં ૧૦૮ પ્રતિમાઓ છે તથા ચૈત્યસ્તંભેમાં શ્રી જિનેશ્વર ભગવંતના અસ્થિ છે. તે ( પ્રતિમાઓ તથા અસ્થિઓ ) સૌ પ્રથમ અહિં તમને તથા અન્ય દેવતાઓને પૂજ્ય છે. અને પહેલા કે પછી આ કાર્ય કરવું તે કલ્યાણકારી હિતાવહ છે. તમને શ્રી અરિહંત ભગવંતની પ્રતિમાના પૂજન અને સ્તવનથી આલોક અને પરલોકના હિતની પ્રાપ્તિ થશે. ૨૯૬-૨૯૯. ત્યારબાદ તેઓના વાક્યોને સાંભળીને શસ્યામાંથી ઉઠીને પૂર્વ દ્વારથી ઉપપાત મંદિરમાંથી (તે સ્વામી દેવો) બહાર નીકળે છે. ૩૦૦. પૂર્વોક્ત હદ પાસે આવીને ત્યાં પ્રદક્ષિણા આપીને, પૂર્વદિશાના ત્રિપાનક માર્ગ દ્વારા હદમાં પ્રવેશે છે, ૩૦૧. ત્યાં મુખશુદ્ધિ કરીને, પવિત્ર થઈને, જ હદી સ્નાન કરીને, હદમાંથી નીકળીને અભિષેક સભામાં લીલાપૂર્વક આવે છે, અને ત્યાં (અભિષેક સભાને) પ્રદક્ષિણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy