________________
કીડા મંડપનાં આસને આદિ
૨૭૧
तत्र क्रीडामण्डपादौ, हंसासनादिकान्यथ । आसनानि भान्ति तेषां, भेदा द्वादश ते त्वमी ॥ १९१ ॥
हंसे १ कोंचे २ गरुडे ३ ओणय ४ पणए य ५ दीह ६ भद्दे य ७ । पक्खी ८ मयरे ९ पउमे १० सीह ११ दिसासोत्थि १२ वारसमे ॥ १९२ ॥
वनखण्डेषु तेष्वेवं, राजन्ते जातिमण्डपाः । यूथिकामल्लिकानागवल्लीद्राक्षादिमण्डपाः ॥ १९३ ॥ आस्थानप्रेक्षणस्नानालङ्कारादिगृहाण्यपि । शोभन्ते मोहनगृहाः, सुरतार्थ सुधाभुजाम् ॥ १९४ ॥ शिलापट्टा विभान्त्येषु, मण्डपेषु गृहेषु च ।। हंसक्रौञ्चादिसंस्थाना, नानारत्नविनिर्मिताः ॥ १९५ ।। तेषु वैमानिका देवा, देव्यश्च सुखमासते । તિરિત શરતે વૈર, પિત્રુતિ હૃતિ ૧ | ૨૧૬ | सुकृतानां प्राक्कृतानां, भूयसां भुञ्जते फलम् ।
शमयन्त इव प्राच्यतपःसंयमजं श्रमम् ॥ १९७ ॥ ત્યાં કીડા મંડપાદિમાં હસાસન વિગેરે બાર પ્રકારના આસને શોભે છે. તે પ્રકારે આ પ્રમાણે–૧. હંસાસન, ૨. કૈચાસન, ૩. ગરૂડાસન ૪. અવનતાસન (નમેલું આસન) ૫. પ્રણતાસન, ૬. દીર્ધાસન ( લાંબા), ૭. ભદ્રાસન, ૮. પક્ષી– આસન, ૯. મકરાસન, ૧૦. પદ્માસન (કમળાસન ), ૧૧. સિંહાસન, ૧૨. દિશાસ્વસ્તિકાસન. ૧૯૧-૧૯૨.
તે વનખંડમાં જુઈ, ચમેલી, નાગરવેલ, દ્રાક્ષ તથા જાઈના શ્રેષ્ઠમંડપો શોભે છે. ૧૯૩.
સભાગૃહ, પ્રેક્ષકગૃહ, સ્નાનગૃહ, અલંકારગૃહ તથા સુધાજી દેવતાઓને ભેગ માટે મેહનગૃહો પણ શેભે છે. ૧૯૪.
આ મંડપ અને ગૃહોમાં વિવિધ પ્રકારના રત્નોથી નિર્મિત હંસ, કૌચાદિના આકારવાળા શિલાપટ્ટો શેભે છે. તે તે સ્થાનોમાં વિમાનિક દેવ-દેવીઓ સુખપૂર્વક બેસે છે, ઉભા રહે છે, ઈચ્છાપૂર્વક આરામ કરે છે, વિલાસ કરે છે, હસે છે અને આ રીતે જાણે પૂર્વ જન્મના તપ-સંયમના થાકને ઉતારતાં હોય, તે રીતે પોતાના પૂર્વકૃત સુકૃતેનું ફળ ભેગવે છે૧૯૫-૧૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org