SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૫ इत्थमेवावर्त्तताऽऽज्ञा, स्वामिनामर्हतामपि । अधिकृत्य शुभं कृत्यं, पाठप्रव्राजनादिकम् ॥ २०८ ॥ सुक्षेत्रे शुभतिथ्यादौ, पूर्वोत्तरादिसम्मुखम् । प्रव्राजनव्रतारोपादिकं कार्य विचक्षणः ॥ २०९ ॥ तथोक्तं पञ्चवस्तुके "एस जिणाणं आणा खेत्ताईया उ कम्मुणो भणिआ । उदयाइकारणं जं तम्हा सव्वत्थ जइयव्वं ॥ २१० ॥ अहंदाद्याः सातिशयज्ञाना ये तु महाशयाः । ते तु ज्ञानवलेनेव, ज्ञात्वा कार्यगतायतिम् ॥ २११ ॥ अविघ्नां वा सविघ्नां वा, प्रवर्तन्ते यथा शुभम् । नापेक्षन्तेऽन्यजनवन्मुहूर्त्तादिनिरीक्षणम् ॥ २१२ ॥ तद्वद्विचिन्त्यापरेषां तु, तथा नौचित्यमञ्चति । मत्तेभस्पर्द्धयाऽवीनामिवाघातो महाद्रुषु ।। २१३ ॥ इदमर्थतो जीवाभिगमवृत्तौ । चरं ज्योतिश्चक्रमेवं, नरक्षेत्रावधि स्मृतम् । ततः परं चालोकान्तं, ज्योतिश्चक्रमवस्थितम् ॥ २१४ ॥ स्थापना। આ પ્રમાણે જ શ્રી અહમ્ ભગવાનની આજ્ઞા પ્રવર્તે છે કે પાઠ અને દીક્ષા વિગેરે શુભકૃત્યને આશ્રયીને સારાક્ષેત્રમાં સારી તિથિમાં પૂર્વ, उत्त२, दिशा सन्मुंभ, lal-त। ५५ विगेरे वियक्ष पु३॥ये ४२. २०८-२०८. પંચવસ્તુમાં પણ કહ્યું છે “જિનેશ્વરોની આ આજ્ઞા છે કે કર્મના ઉદય વિગેરેમાં ક્ષેત્રાદિ કારણે હોવાથી સર્વત્ર તે પ્રમાણે પ્રયત્ન કરો. ૨૧૦. અતિશયજ્ઞાની એવા અરિહંતાદિ મહાપુરૂષો જ્ઞાનબળથી જે કાર્ય સંબંધી સફળ કે નિષ્ફળ ભવિષ્ય જાણીને શુભમાં તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. પરંતુ સામાન્ય માણ સની જેમ મહત્ત વિગેરે જોવાની અપેક્ષા તેઓની રહેતી નથી. તે વિચારીને બીજા છે તે પ્રમાણે કરે તે ઉચિત નથી. મદોન્મત્ત હાથીની સ્પર્ધાથી બકરી જેમ મહાવૃક્ષને બાથ ભીડે, તેના જેવી આ પ્રવૃત્તિ છે. આ વાત અર્થથી શ્રી જીવાભિગમની વૃત્તિમાં गुडेकी छे. २११-२१३. આ પ્રમાણે નરક્ષેત્ર સુધી જ્યોતિષ ચક ચર છે. ત્યારપછી અલોક સુધી સ્થિર छ. २१४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy