SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ક્ષેત્રલોક-સર્ગ ૨૫ नक्षत्राणां विमानाच, क्रोशमायतविस्तृताः । શાર્દ્રબ્રુિતા છો, પ્રમાણસમાનતા છે ૪૮ છે. प्रमाणागुलजेष्वाससहस्रायतविस्तृताः। ताराविमानाः स्युः पञ्चशतचापसमुच्छ्रिताः ॥ ४९ ॥ एतच्च तारादेवानामुत्कृष्टस्थितिशालिनाम् । परिमाणं विमानानां, जघन्यायुर्जुषां पुनः ॥ ५० ॥ विमाना धनुषां पञ्च, शतान्यायतविस्तृताः । तेषामर्द्धतृतीयानि, शतानि पुनरुच्छ्रिताः ॥ ५१ ॥ तथा च तत्त्वार्थभाष्यम्-" सर्वोत्कृष्टायास्ताराया अर्द्धकोशो जघन्यायाः पञ्च धनुःशतानि, विष्कम्भार्द्धवाहल्याश्च भवन्ति सर्वे," नरक्षेत्रात्त परतो, मानमेषां यथाक्रमम् । एतदर्द्धप्रमाणेन, विज्ञेयं स्थायिनां सदा ॥ ५२ ॥ तथोक्तम्-" नरखेत्ताउ बहिं पुण अद्धपमाणा ठिया निच्च" योगशास्त्रे चतुर्थप्रकाशवृत्तौ तु-"मानुपोत्तरात्परतश्चन्द्रसूर्या मनुष्यक्षेत्रीयचन्द्रसूर्यप्रमाणा" इत्युक्तमिति ज्ञेयम् , પ્રમાણાંગુલથી નક્ષત્રના વિમાનની લંબાઈ–પહોળાઈ એક કેશ છે જ્યારે ઊંચાઈ અધકોશ છે. ૪૮. પ્રમાણુગુલ પ્રમાણે તારાના વિમાનો એક હજાર ધનુષ્ય લાંબા પહોળા હોય છે અને પાંચસો ધનુષ્ય ઊંચા હોય છે. આ પરિમાણ ઉત્કૃષ્ટ આયુષ્યવાળી તારા દેવતાઓના વિમાનનું જાણવું. જયારે જઘન્ય આયુષ્યવાળા તારા દેના વિમાને ૫૦૦ ધનુષ્ય લાંબા પહોળા અને ૨૫૦ ધનુષ્ય ઊંચા હોય છે. ૪૯-૫૧. તત્વાર્થ ભાષ્યમાં કહ્યું છે કે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા તારાઓનું વિમાન અર્ધકેશનું હોય છે અને જઘન્ય આયુવાળા તારાઓનું વિમાન પાંચસો ધનુષ્ય પ્રમાણ હોય છે. સર્વત્ર વિમાનમાં વિષ્ક–વિસ્તાર કરતાં અર્ધ પ્રમાણ જાડાઈ હોય છે.” નરક્ષેત્રથી બહાર સદા સ્થિર એવા તિષ્ક ચક્ર વિમાનનું પ્રમાણ અડધું જાણવું. પર. કહ્યું છે કે નરક્ષેત્રની બહાર જતિષ્કના વિમાને અધ પ્રમાણવાળા અને નિત્યસ્થિર હોય છે.” જ્યારે યોગશાસ્ત્રનાં ચોથા પ્રકાશની વૃત્તિમાં કહ્યું છે કેઃ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy