________________
શાશ્વત પ્રતિમા
૧૮૯
प्रतिप्रासादमेवं च, चत्वारो मुखमण्डपाः । अभ्रषोत्तङ्गशृङ्गाश्चत्वारो रङ्गमण्डपाः ॥ २२२ ॥ स्तूपाश्चत्वारस्तथैव, चैत्यवृक्षेन्द्रकेतवः । चतस्रः पुष्करिण्यश्च, तद्वनानि च षोडश ॥ २२३ ॥ प्रासादानामथी मध्येऽस्त्येकैका मणिपीठिका । विष्कम्भायामतः सा च, योजनानीह षोडश ॥ २२४ ॥ अष्टोच्छ्रिता तदुपरि, स्याद् देवच्छन्दकः स च । ततायतः पीठिकावत्तुङ्गोऽधिकानि षोडश ॥ २२५ ॥ चतुर्दिश तत्र भान्ति, रत्नसिंहासनस्थिताः । अर्हतां प्रतिमा नित्याः, प्रत्येकं सप्तविंशतिः ॥ २२६ ॥ प्रतिप्रासादमित्येवं, तासामष्टोत्तरं शतम् । द्वारस्थाः षोडशेत्येवं, चतुर्विशं शतं स्तुवे ॥ २२७ ॥ ऋषमो बर्द्धमानश्च, चन्द्राननजिनेश्वरः, ॥
वारिषेणश्चेति नाम्ना, पर्यङ्कासनसंस्थिताः ॥ २२८ ॥ હવે દરેક પ્રાસાદે ચાર મુખમંડપ, ગગનગામી ઊંચા શિખરવાળા ચાર રંગમંડપ, ચાર સ્તૂપ, એ જ પ્રમાણે ચાર ચત્યવૃક્ષ, ચાર મહેદ્રવજ, ચાર પુષ્કરિણી અને તેનાં સેળવનો હોય છે. ૨૨૨-૨૨૩. - દરેક મંદિરની મધ્યમાં એક મણિપીઠિકા હોય છે, કે જે લાંબી-પહોળી સેળ જન છે અને ઊંચી આઠ જન છે. ૨૨૪.
આ મણિપઠિક ઉપર એક દેવ હૃદક છે, તે લંબાઈ-પહેળાઈમાં પીઠિકા જેટલો જ સોળ યોજન) છે અને ઉંચે સેળ નથી અધિક છે. ૨૨૫.
ત્યાં ચારે દિશામાં રત્ન સિંહાસન ઉપર રહેલી શ્રી અરિહંત પરમાત્માની સત્યાવીશ-સત્યાવીશ શાશ્વત પ્રતિમાઓ છે, એટલે કે એકદિશામાં સત્યાવીશ–સત્યાવીશ. આ રીતે દરેક મંદિરની અંદર એક આઠ છે અને દ્વારમાં સોળ પ્રતિમા હોય છે. આ રીતે રહેલી શ્રી જિનેશ્વરની એકસો વીશ પ્રતિમાની સ્તવના કરું છું. ૨૨૬–૨૨૭.
શ્રી કષભનાથ, શ્રી વર્ધમાનસ્વામી, શ્રી ચંદ્રાનનસ્વામી તથા શ્રી વારિણસ્વામી–આ નામની પર્યકાસને રહેલી ચાર-ચાર પ્રતિમાઓ છે. ૨૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org