________________
૧૭ર
ક્ષેત્રલોક-સર્ગ ૨૪
एतान् विहाय सप्ताब्धीन , सर्वेऽप्यन्ये पयोधयः । तादृगिक्षुरसोत्कृष्टस्वादूदकमनोरमाः ॥ १२२ ॥ પ્રશાંતીથોથ, ઋક્ષા દિનાતિતથા ! पयोधेरस्य वलय विष्कम्भः परिकीर्तितः ॥ १२३ ॥ अथ नन्दीश्वरो द्वीपः, क्षोदोदाम्भोनिधेः परः । प्ररूपितो विष्टपेष्टैरष्टमः कष्टमर्दिभिः ॥ १२४ ॥ मधुरेक्षुरसस्वाददकेषु दीर्घिकादिषु । जलाश्रयेषु फुल्लाब्जमकरन्दसुगन्धिषु ॥ १२५ ॥ स्फुरत्पुष्पफलोदामाभिरामद्रुमशालिषु । अत्रोत्पातपर्वतेषु, सर्वरत्नमयेषु च ॥ १२६ ॥ आसते शेरते स्वैरं, कीडन्ति व्यन्तरामराः ॥ व्यन्तरीभिः सह प्राच्यपुण्यानां भुञ्जते फलम् ॥ १२७ ॥ इहत्यमाधिपत्यं द्वौ, कैलासहरिवाहनौ । धत्तः समृद्धौ देवौ द्योः, सूर्याचन्द्रमसाविव ॥ १२८ ॥
સમુદ્રોના પાણી, ઈશ્નરસનાં સ્વાદ કરતાં પણ ઉત્કૃષ્ટ સ્વાદીષ્ટ અને મનોરમ્ય હોય છે. ૧૨૧-૧૨૨.
આ સમુદ્રને વલય વિષ્કભ એકાશી ક્રોડ અને બાણુલાખ યજનનો કહેલ છે. (૮૧૯૨,૦૦૦૦૦) ૧૨૩.
કષ્ટનો નાશ કરનાર એવા ત્રિભુવનપતિઓએ ભેદોદ નામના આ સમુદ્ર પછી આઠમે નંદીશ્વરદ્વીપ કહેલ છે. ૧૨૪.
આ નંદીશ્વર દ્વીપમાં મધુર ઇક્ષુરસ સમાન સ્વાદિષ્ટ તથા પૂર્ણ વિકસિત કમળોમાંથી ઝરતા મકરંદથી સુગંધિત થયેલ જળવાળી વાવડી વગેરે જળાશયોમાં તથા ખીલેલા પુષ્પ અને ફળોથી અત્યંત સુંદર શોભતા સર્વરત્નમય ઉત્પાતપર્વત ઉપર, વ્યંતરીઓની સાથે વ્યંતર દેવતાઓ બેસે છે, આરામ કરે છે, ઈચ્છા મુજબ કીડા કરે છે અને તે રીતે પૂર્વના પૂણ્ય કર્મ તેઓ ભોગવે છે. ૧૨૪-૧૨૬.
જેમ આકાશના સ્વામિત્વને સૂર્ય–ચંદ્ર ધારણ કરે છે, તેમ આ નંદીશ્વરદ્વીપનું આધિપત્ય કૈલાસ અને હરિવાહન નામના સમૃદ્ધ દેવો ધારણ કરે છે. ૧૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org